પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬

વાર્તા. ૪ પંચાસરના ધેરા અને રાણી રૂપસુંદરીને વનવાસ. ઘણું માટું લશ્કર લઈ ભુવડ જાતે પંચાસર પર ચઢાઈ કરવા આવે છે એ ખર સાંભળી જયશિખર પંચાસરના કિલ્લામાં ભરાઈ ખંઠા. ભુવડે નગરપર ધરા ધાણ્યેા. ભુવડના સારા લ્લિામાં કાટ ઉપર ઉપરા છાપરી ઝુલ્લા લાવે અને જયશિખર અને તેના શુ સેનાપતિ સુરપાળ તે હલ્લાને પાછા હઠાવે. મુવડને લાગ્યું કે જ્યાં સુધી જયશિખર ને સુરપાળ એક છે સુધી પંચાસર તાબે કરવું એ બહુજ મુર્રેલ છે. તેથી તેણે લાંચ આપી સેનાપતિ સુરપાળને ફાડવાના વિચાર કર્યાં. પુષ્કળ દ્રવ્ય અને છેવટે ગુજરાતની ગાદી આપવાની લાલચ આપી તેણે સુરપાળને ફાડવા ફાંફાં માર્યો પરંતુ કુળવાન અને સત્ય- વાદી સુરપાળ બધી લાલચેને લાત મારી એક નિષ્ઠાથી પેાતાના રાજાને વળગી રહ્યો. ધન્ય છે સુરપાળની વફાદારી અને દેશદાઝને. બાળકા તમે કાકુ જેવા દેશદ્રોહીના થતાં સુરપાળ જેવા વફાદાર દેશભક્ત થવાના પ્રયત્ન કરો. પંચાસરના ધરા ખાવન દિવસ ચાલ્યેા બંને પક્ષના ચોધ્ધા- આએ ભારે પરાક્રમ બતાવ્યું. પરંતુ છેવટે પંચાસરના કિલ્લાની અંદરના ખોરાક ખૂટી જવા આવે, જયશિખરના અગણિત ચાધા લતાં લઢતાં કપાઈ મુઆ અને આખરે પંચાસરના લિાના પશ્ચિમ ભાગમાં એક મોટું ગાબડું પડયું. ચતુર શિખર ચેતી ગયા કે હવે જીતવાની આશા રહી નથી. પટરાણી રૂપસુંદરી આ વખતે ગર્ભવતી હતી, જે તેને