પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭

219 પરંતુ પુત્ર થાય તા ભવિષ્યમાં કાર્ય દિવસ તે બાપનું વેર લે અને યુવડ પાસેથી ગુજરાતની ગાદી પાછી મેળવે, માટે ભુવડનું લશ્કર પંચાસર નગરમાં પેસે ત્યાર પહેલાં તેને કાઈ નિર્ભય જગ્યાએ ઈ જવાય તે સારૂં. શુરા સુરપાળ સિવાય આવું જોખમ કરેલું કામ બીજા કાઈથી થઈ શકે તેમ નથી એમ યશિખરને લાગવાથી તેણે સુરપાળને એકાંતમાં ખેલાડી luતાના મનની વાત કહી. આવી અણીને પ્રસંગે પેાતાના રા- તને છેડીને જવાની સુરપાળે પ્રથ ચાખ્ખી ના શિખરે તેને બધી વાતની સમજણ પાડી અને આગ્રહ પૂર્વક ને તે કામ માથે લેવાની આજીજી કરી. પેાતાના રાજાની ખાતર દુમાં કપાઈ મરવું તેના કરતાં રાજ્યના ભવિષ્યના વારસનું ક્ષણ કરવું એ વધારે જરૂરનું છે, એવી વીર સુરપાળને જય- શેખરે સમજણ પાડી. એટલે ના છૂટકે સુરપાળે પોતાની ટુનને લઈ નિર્ભય સ્થાને નાસી જવાનું થ્યુલ કર્યું. રાણી રૂપ- ઉંદરીને સમજાવવાનું કામ થી પણ વધારે મુશ્કેલ હતું. તાના પતિનું આ લડાઈમાં મૃત્યુ થાય ા પતિ પાછળ સતિ ઈ બળી મરવાનું તેણે તા નક્કીજ કરી રાખ્યું હતું. તેથી આવી ાત વખતે પાતાના પતિને છેડી નાસી જવાની તેણે ચાખી । પાડી. જયશિખર તથા સુરપાળ બંનેએ મળી તેને બહુજ મજાવી. વંશના સમુળા નાશ ન કરવા, ગર્ભવંતી સ્ત્રીને તી થઈ ખળી ભરવાની શાસ્ત્રમાં આજ્ઞા નથી, પેાતાના તિની છેવટની આજ્ઞા પાળવી એ પતિવૃતા સ્ત્રીના પહેલા ધર્મ ', વગેરે ખાખતા સમજાવી છેવટે રૂપસુંદરી પાસે પણ ૨