પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮

૧૮ જયશિખરે હા કહેવરાવી. ચુંટી કાઢેલા થાડા માણુ- સાને લઈ મધ્ય રાત્રી પછી ભુવડના રાકીદારોની નજર ચુકાવી રાણી રૂપસુંદરી સાથે સુરપાળ પંચાસરના ઉલ્લા- ની બહાર નીકળી પડ્યો. અને તેને પંચાસર પાસે આવેલા રૈવતાચળના ડુંગરામાં લઈ ગયા. ડુંગરામાં વસતા વિશ્વાસુ ભીલાને તેણે રૂપસુંદરીને સોંપી બધી હકીક્તથી તેમને ક્િ કર્યો. તે તેની ખાસ સંભાળ રાખવાની ભીલાને સૂચના કરી લઢા- ઈમાં ભાગ લેવા પંચાસર તરફ તે પાછા વિદાય . પણ પંચાસર પઢાંચતાં પહેલાં તેને રસ્તામાં ખરી મળી કે રાજા જયશિખરનું મૃત્યુ થયું છે ને પંચાસર ભુવડે તાબે કરી દીધું છે. તી તે પંચાસર તરફ ન જતાં સારના ડુંગરામાં જતા રહ્યા. આણી તરફ જશિખરને ખબર મળી કે રૂપસુંદરી તથા સુર- પાળ પંચાસરના કિલ્લાની બહાર દુશ્મનની નજર ચુકાવી સહી સલામત જત્તા રહ્યા છે એટલે તેને નિરાંત વળી. શ્રીજે દિવસે સવારે હૈ। ફાટતાંજ તેણે પંચાસરના કિલ્લાના દરવાજા ઉધાડી નાંખ્યા ને ક્રસરીયાં કરી ભુવડના લશ્કર પર હુમલા કર્યાં. બંને વચ્ચે ક્ષ્િાના દરવાજા બહાર દાણુ યુદ્ધ ચાલી રહ્યું. જયશિખર તથા તેના શુરા સુભટાએ આ લડાઈમાં અત્યંત પરાક્રમ બતાવ્યું. તેમણે ભુવડના ઘણા માણસાને ધાસની પેઠે કાપી નાંખ્યા. પણ ભુવડની અગણિત સેના આગળ તેનું કાંઈ ચાલ્યું નહિ. છેવટે તે કપાયા અને તેના શરીર પર થઇને શત્રુએ નગરમાં પેઠા. કિલ્લાના રક્ષકાએ, મહેલના રક્ષકાએ અને છેવટે નગરની ત્રીએ પણ જીવડના મરાય તેટલા માણસેાને મારી એકવાર