પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯

તેમને પાછા હઠાવી જયશિખરના શબના ક્બજો લીધા. ચંદનની ‘ચિતા ખડકી રાજના શખના અગ્ની સંસ્કાર કર્યાં. જયશિખરની બીજી ચાર રાણીઓ પેાતાના પતિ પાછળ સતિ થઈ અળી મુઈ, મહા મહેનતે જીવડે નગરમાં શાંતિ પ્રસરાવી. ધીમે ધીમે રાજ્યની વ્યવસ્થા કરી ગુજરાતમાં પેાતાના વતી રાજ્ય કરવાને એક સુખાની નીમણુંક કરી પાતે કલ્યાણી ગા. વાર્તા પ. વનરાજના જન્મ અને માળપણુ. રાણી રૂપસુંદરી રાજ્ય મલના વૈભવમાં ઉછરેલી હતી. પેાતાના પતિની તે ખાસ માનીતી રાણી હતી, તેથી તેણે સ્વપ્નમાં પણુ દુ:ખ જોયું નહતું. અત્યારે તેને માથે માટી આફત આવી પડી હતી. પંચાસરના યુદ્ધનું શું પરિણામ આવ્યું તેની તેને ખીલકુલ ખખ્ખર પડી નß. પતિનું શું થયું, ભાઈનું શું થયું એ ખધાથી તે તદ્દન અજ્ઞાન હતી. ડુંગરામાં જંગલી ભીલાનાં ગ્રુપ- ડોંમાં તેને રહેવું પડ્યું. ભીલ લોકાના જાડા ખારાક તેને ખાવા પડ્યો. જાડાં પડાં પહેરવાં પડ્યાં. પરંતુ પરમેશ્વર પર સંપૂર્ણ આસ્થા રાખી આ મધું દુઃખ તે અત્યંત ધૈર્ય રાખી સહન કરતી હતી. પંચાસર તરફથી ખરી ખોટી અનેક અફવાએ સંભળાતી હતી. ભુવડના માણુસા તેને પકડવા આવે છે એવી ”મે વારં- વાર સંભળાતી હતી તેથી તેને છેલ્લા દડાડા જતા હતા તે। પણ એક ઠેકાણે ઠરી ઠામ બેસવાના વારા આવ્યા નહૂિ અહીં ! કાલે બીજે આજ ઠેકાણે એમ નાસતા ફરવું પડતું હતું.