પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦

૨૦ કાઈ કાઈ વખતે પીરસેલાં ભાણાં પરથી ઊઠી નાસી જવું પડે હતું. ઝાડની બખોલામાં દિવસેાના દિવસે સુધી સંતાઈ રહે પડતું. આવી આવી આક્ત વખતે વગડાઉ ભીલ તથ ભીલડીયાએ અનેક જાતનાં દુઃખ વેઠી રાણીની ખરેખરી સેવ ચાકરી કરી. ધન્ય છે ! આવા નિમક હલાલ અને વફાદાર જંગ૯ લોકાને ! સ્વાર્થી સુધરેલા લૉકા કરતાં આવા જંગલી લો વધારે પ્રામાણિક અને વફાદાર હૈાય છે, એની હવે રૂપસુંદરી પકી ખાત્રી થઈ. ફ્રી સુખનો સમય આવે તે આ લૉકાની સેવ ચાકરીના બદલા વાળવાના તેણે પેાતાના મનમાં નિશ્ચય કર્યો. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એવા આ સૃષ્ટીને નિયમ છે. દુઃખી રૂપસુંદરીને પણ પ્રભુએ સુખ આપ્યું. સંવ ૭૧૨ (એટલે ઈ. સ. ૬૯૬ )ના વૈશાખ શુદ્રી પુનમે પ્રાતઃકાળ માં ભીલાની ઝુંપડીમાં રૂપસુંદરીએ સૂર્ય જેવા તેજવી કુંવર જન્મ આપ્યો. જે ધારાથી પતિનાથી તે વિખુટી પડી જંગ લમાં નાસી આવી હતી, તે ધારણા પુત્ર જન્મથી હવે પુર પડરો એમ માની રાણીને દુ:ખમાં પણ અતિ આનંદ થા પેાતાનું સર્વે દુઃખ ભૂલી જઈ હવે તે અતીશય વહાલથી કુંવર ઉછેરવા ને તેનું જતન કરવા મંડી પડી. કુંવરને જન્મ વનસ થયા તેથી રૂપસુંદરીએ તેનું નામ વનરાજ પાડ્યું. પંચાસરન ઉત્તરે થાડા માઇલ-પર હાલ જ્યાં ચંદુર ગામ છે તે સ્થાઁ વનરાજના જન્મ થયા હતા. પાતાનું જન્મસ્થળ અમ્મર કરવા પાછળથી વનરાજે તે સ્થળે પોતાની કુળદેવી વનાવી માતા મંદીર બંધાવ્યું હતું.