પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯

. ભાર ઘણે ભાગે તેજ કરતા હતા. એક વખત ઉત્તરમાં જીત કરી ધણું દ્રવ્ય લઇ તે અણહીલપુર પા આવ્યા. તેના માનમાં સાંમતસિડે મોટા દરબાર ભર્યું અને દારૂની કફમાં તેણે મૂળ- રાજને રાજગાદી બક્ષીસ આપી ગાદીએ બેસાડ્યો. દાર વીખરાઈ ગયા પછી રાત્રે તેના કાકાઓએ મૂળરાજને બહુજ ચાન્યા ને કહ્યું કે રાજગાદી લઈ લેવાને આ ઉત્તમ પ્રસંગ ગુમાવવા નહિ. રાતમાંને રાતમાં તેઓ બધા સાગને ત્યાં ફરી વખ્યાને સામંતસિંહ નિફ્ત મોટું કાવત્રું રચ્યું. આ તરફથી સાતમસિંહના પ્રધાને તેની અવિચારી વર્તણૂક તથા કૃત્યને માટે સાંમતસિહુને બહુજ ઠપકા આપ્યા. આ દિવસે સવા- રે દારમાં એક તરફથી રાજના રીવાજ મુજબ સામંત- સિંહ ગાદીપર બેસવા ગયે; ને બીજી તરફથી મૂળરાજ ગાદીએ બેસવા ગયેા. ગડબડાટના લાભ લઈ મૂળરાજે સામંતસિંહનુ માથું તારના ધાથી કાપી નાંખ્યું. મૂળરાજના પક્ષના સર્- દારાએ બીજા ચાવડા સાશને મારી નાંખ્યા ને લેાહીથી ભરેલા દારમાં મૂળરાજના રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આખા ગામમાં હાહાકાર થઈ ગયા. રણવાસમાં જઈ મૂળરાજે પોતાની એક ભામીને મારી નાંખી બીજી મામી જે ભાટી રજ- પુતાણી હતી તે પોતાના કુંવર અરીપને લઈ પાતાના પિયર તણાત નાશી ગઈ.