પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના પ્રખ્યાત પુસ્તક પ્રકાશક મૅમિલન અને સઁપનિ તરી થએલી સૂચના પરથી આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકની યાના કન્યાશાળાઓના નવા અભ્યાસક્રમ લક્ષમાં શુખી કરવામાં આવી છે. કન્યાશાળાના નવા આભ્યાસક્રમમાં ગુજરાતના ઇતિહાસ ચેાથા, પાંચમા અને છઠ્ઠા—એમ ત્રણે ઘેરણામાં રાખવામાં આવ્યા છે. ઘણે ભાગે ગુજરાતી કન્યાશાળાઓમાં રા. બુ. રમભાઈ કૃન ગુજરાતના ઈતિહાસ ચલાવવામાં આવે છે. ત્રણ ધારણાને માટે એ પુસ્તક મને ઘણું ટૂંકું લાગ- વાથી આ પુસ્તક મૈં કિ વધારે વિસ્તારથી લખ્યું છે. વાર્તાઓ બાળકોને આનંદ પડે એવી રસિક બનાવવાને બનતા પ્રયાસ કરવામાં આવ્યા છે. આ પુસ્તક લખવામાં રાસમાળા તથા ગોવિંદભાઈ કૃત ગુજરાતના ઈતિહાસ એ બે પુસ્તક્રાની મદદ લીધી છે તેથી એ પુસ્તકના કર્તાઓ તથા પ્રસિદ્ધ કરનાર ગુજરાત વર્નાકયુલર સાસાઈટીને હું આભારી છું. પેનસીબથી ઉતાવળમાં ખરાબ અક્ષરે લખાયલા પ્રકરણાની સારા અક્ષરથી છાપખાનામાં મેાકલવા લાયક ના કરી આપવાને માટે અમદાવાદ મ્યુનીસીપાલીટીની ભદ્રની શાળાના શિક્ષક ગંગાબાઈ ગીર- ધરલાલના પણ હું આભારી છું. માણલાલ કીરપાશ્ચમ દેસાઈ