પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગુજરાતના ઇતિહાસની સહેલી વાર્તાઓ પ્રકરણ પહેલું આપણે ગુજરાત પ્રાંત. શિક્ષક—બાળક આપણા ગામનું નામ શું વિદ્યાર્થી—અમેદ * શિક્ષક—આપણું ગામ ક્યા તાલુકામાં આવેલું છે ! વિદ્યાર્થી-આમોદ તાલુકામાં. શિક્ષક—ખરાખર, હવે કહા જોઈ એ, આમાદ તાલુકા ક્યા જીલ્લામાં આવેલા છે! વિદ્યાર્થી—ભચ જીલ્લામાં. શિક્ષક—ખરાખર, હવે કાઈ અને કહેરો કે ભરૂચ તા મ્યા પ્રાંતમાં આવેલા છે !' વિદ્યાર્થીએ—હા, ભચ જીલ્લા ગુજરાત પ્રાંતમાં આવેલા છે.

  • આ ઠેકાણે શિક્ષકે વિદ્યાર્થીના ગામનુ નામ લઈ પાડે આપવા.