પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫

પૃથ્વીરાજને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને ખહુજ શાક થયા. ખાર દિવસ સુધી તાતે ભોંય પરજ સૂઈ રહ્યા. પિતાનું વેર વાળ્યા વિના પાધડી બાંધવી નહિ એવું તેણે પણ લીધું. બાપને દહાડાપાણી કરી મેટું સૈન્ય એકઠું કરી તેણે ગુજરાતપર ચઢાઈ કરી. ભીમદેવને આ ચઢાઈની ખબર પડી એટલે તેણે પણ પાતાના સર્વ સામંતા તથા ખંડીઓ રાજાએને એકઠા કરી લડાઈની તૈયારી કરી. ભીમ અને પૃથ્વીરાજ વચ્ચે જબરૂં યુદ્ધ થયું. એમાં ભીમદેવ હાર્યો. પૃથ્વીરાજ જયપત્ર લખાવી દિલ્હી તરફ પાછે ગ. - વાર્તા ૨૪. ભીમદેવ અને કાબુલીએ. અફધાનીસ્તાન કે કાબુલના રાજા મહમૂદ શાહબુદ્દીન ધારીને ખાળ મૂળરાજના વખતમાં ભીમબ્વે હરાવી નસાડી મુક્યા હતા, એ તમે વાંચી ગયા છે. કાબુલીને જેવી રીતે ગુજરાતમાંથી હરાવી નસાડવામાં આવ્યા હતા તેવીજ રીતે તેમને દિલ્હી તથા અજમેરમાંથી પણ પૃથ્વીરાજે ધણીવાર નસાડી મુક્યા હતા. પણ રજપુત રાજાએ માંહેામાહે લઢી નબળા પડી ગયા હતા. તેના લાભ લઈ કાબુલીએ ફરીથી હિંદુસ્તાન પર ચઢાઈ કરી. અને દ્ધિહી, અજમેર, નેાજ વગેરે મુલા જીતી લીધા. અફઘાનીસ્તાનના ખાદશાહ શાહબુદ્દીન ધારીના સરદાર કુતુબુદ્દીને ગુજરાતપર પણ ચઢાઈ કરી. કુતુબુદ્દીને ભીમદેવને હરાવી પ્