પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧

197 વસ્તુપાળ સામે ગયે અને આબુના રાજાની મદદ લઈ ખાઃ- શાહના લરકરને હરાવી નસાડી મુક્યું. દિલ્હીના બાદશાહના લકને એકવાર હરાવી નસાડી મુક્યું તેાપણુ વીધવળના મનમાંથી તે બાદશાહના ડર ગયા નહિ. એક વખત એવું અન્યું કે બાદશાહની મા મહેંકે હજ કરવા- સારૂ ગુજરાતના વહાણુમાં બેસવા આવી. વસ્તુપાળે યુક્તિ રીચાંચિયા લેકા પાસે તેનું વહાણ લુંટાવ્યું. પછી જ્યારે તેની પાસે ફરીયાદ આવી ત્યારે ચાંચિયાઓને પડી અધા માલ પાછા અપાવ્યે. અને બાદશાહની માની બહુજ સારી ખરદાસ કરીને હુજને માટે ખધી ગોઠવણુ ક્વી આપી. હજ કરીને ખાદશાહુની મા પાછી આવી ત્યારે પણ તેની બહુજ સારી ખાસ કરી અને તેને ગુજરાતની સરહુદની અહાર સહી સલામત પહોંચાડી ખાશાહની માએ દિલ્હી જઈ પાતાના દિકરાને મધી વાત કહી. તે ઉપરથી અાદશાહે વસ્તુપાળને દિલ્હી ખેલાવી તેને ઉપકાર માન્યો. અને તે જે ઈનામ માગે તે આપવા મ્બુલ કર્યું. વસ્તુપાળે પેાતાને માટે કંઈ ઈનામ ન માગતાં એટલુંજ માગ્યું કે બાદશાહે કાઈ પણ દિવસ ગુજરાતપર ચઢાઈ ના કરવી, ધન્ય છે આવા દેશભક્ત અને વફાદાર પ્રધાનને ! બાગાંભ