પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦

1.90 હતા. વીરધવળે તેને લુંટારાના ધંધા બંદ કરી ધાળકે આવી નમવાનું કહેણુ માલ્યું. આના જવાબમાં ધુંધળે એક કાજળની દાખડી અને એક સાડી વીરધવળ પર મોક્લી, અને કહેવડાવ્યું ૐ “ હું તમને એક સ્ત્રી જેવા લેખું છું તેથી તમારે માટે હૈં આ બક્ષીસા માકલાવી છે. ” આ અપમાનનું વેર લેવા વીર- ધવળે તેજપાળને એક મોટું સૈન્ય આપી ગોબા તરફ મોકલ્યા. તેજપાળે ધુંધળને હરાવી કેદ પકડી ધોળકે આણ્યો. વીરધવળે તેને તેની માકલેલી સાડી પહેરાવી તથા કાજળની ઢાખડી કાર્ટ માઁધી ભરી સભામાં આણ્યા. આ ફી સહન ન થવાથી ધુંધળ જીભ કરડી અપધાત કરી મરણ પામ્યા. વીરવવળે ખંભાતના અખાતના પ્રખ્યાત ચાંચી શંખને અને દેવગીરીના રાજા સિંધને હરાવી નમાવ્યા હતા. વાર્તા ૨૦. વીરધવળ અને દિલ્હીના બાદશાહ મુઝુદીન. વીધવળ બહાદુર અને ઢાંશીઆર «તા. તેની પાસે વસ્તુપાળ અને તેજપાળ જેવા શુરા અને કુશળ મંત્રી હતા. તાપણુ તેને દિલ્હીના મુસલમાન બાદશાહની બહુ બીક લાગતી હતી. એક- વાર દિલ્હીના બાદશાહ સુઈઝુદ્દીને મોટું લશ્કર લઈ ગુજરાત પર ચઢાઈ કરી. આ ખબર સાંભળી વીરધવળ ગભરાઈ ગયા. પણ તેના પ્રધાન વસ્તુપાળે તેને હિંમત આપી, અને કહ્યું “મુસલમાન સામે લડવા હું જાઉં છું.” એક લાખ માણસનું લશ્કર લઈ