પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪

૭૪ બે ભાઇઓએ આબુ, ગિરનાર, અને શેત્રુંજા પહાડા ઉપર બંધાવેલાં છે. તેમાં તેની અંદરની બાજુનું આ ઉપરાંત ગીરનાર- આ દહેરા ઉત્તમ કારીગીરીવાળા રમણીય દહેરાં આબુના દેવળે સૌથી વધારે સુંદર છે. કાતરણી કામ ધણીજ ઉંચી કાટીનું છે. પર તેમણે રસક્રુપ નામની સુંદર વાવ બંધાવી છે. બંધાવવામાં તેમણે કરેાડા રૂપીઆ ખર્ચ્યા છે. વાતો ૨૯. વિશળદેવ અને સોલંકી રાજ્યના અંત વીરધવળના મરણ પછી તેને વસ્તુપાળની મદદથી ગાદીએ બેઠા. તેણે પેાતાના બાપ તથા દાદાના વખતના ડાથા તથા શુરા વણિક પ્રધાનાને રજા આપી અને નાગડ નામે બ્રાહ્મણને પેાતાના પ્રધાન બનાવ્યા. વીધવળે ગુજરાતના ઘણા ભાગ જીતી લીધા ડુતે. ભેાળા ભીમ તથા તેના દીકરા ત્રીભાવનપાળના રાજ્યની હૃદ ધણીજ ટૂંકી થઈ ગઈ હતી. તાપણુ પાતાની હયાતીમાં વીરધળે કાઈ દિવસ પાટણ ઉપર ચઢાઈ કરી નિહિ. તેમ પેાતાની જાતને કઢી પણ ગુજરાતના મહારાજા કહેવડાવતા નહિ. તેતા એમજ કહેતા કે કુંતા અણહિલવાડના રાજાના એક જાગીર- દાર છું. પરંતુ ધીરધવળના મરણ પછી એના પુત્ર વિશળદેવે તરતજ પાટણ ઉપર ચઢાઈ કરી. ત્યાંના નખળા રાજા ત્રિભુવન- પાળને ગાદીપરથી ઉઠાડી મુક્યા, ને પોતે આખા ગુજરાતના બીજો ઢીકરા વિશળદેવ ગાદીએ બેઠા પછી તરતજ