પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬

અરેાતરના માતર ગામમાં સત્રાસલજી રાવળ નામે સિસાદીઆ વંશના રાજા રાજ્ય કરતા હતા. તેની દીકરી લાલા જેવીજ રૂપાળીને ગુણવંતી છે ને તેની સાથે ખાદશાહના લગ્ન થાય તે બાદશાહના શાક ઉતરે ને તે ફરી રાજકારભારમાં મન થાલે એવી ખબર બ્રાહ્મણા લાગ્યા. આ ઉપરથી કારભારીઓએ સત્રા- લજીને અમદાવાદ એલાન્યા. તેને સત્કાર કરી બાદશાહે સાથે તેની દિકરીના લગ્ન કરાવ- વાને કાારીઓએ તેને પુષ્કળ સમજાવ્યે. પરંતુ રાવળે તા નાજ પાડી તે પરથી તેને અમદાવાદમાં કેદ કર્યાં. ઠકરાણીને જ્યારે આ વાતની ખર પડી ત્યારે તેણે પેાતાના ધણીના જીવ બચાવવાના તથા પોતાની જાગીર સહીસલામત રાખવાના ઇરાદાથી પેાતાની દીકરીને ખાદશાહ સાથે પરણાવવાનું કબૂલ કર્યું, ને પેાતાની દીકરીને અમદાવાદ મેાકલી બાદશાહ સાથે પર્ણાવી. લગ્ન પછી તે પુરેપુરા શૃંગાર સજી બાદશાહની હજીરમાં દાખલ થઈ ત્યારે તેની સુંદરતા જોઇ બાદશાહ બોલી ઉઠ્યા “ શું લાલા પાછી આવી ' જે દિવસે બાદશાહે ગૈરી ભરી. સત્રાલ- જીની બેડીએ તાડી નાંખી તેને શિરપાવ વ્યાખ્યા તે માનપૂર્વક પેાતાને વતન વિદાય ..સત્રાલજીને પેાતાની દીકરીના લગ્ન આદશાહુ સાથે કરવામાં આવ્યાં છે તેની ખખર નહેાતી. તેથી તે ખુશી થતા થતા માતર પા ગયે. પણ માતર ગયા પછી તેને ખરી વાતની ખુખર પડી આથી તેને ખૂજ ક્રોધ ચઢયૈ. આવેશમાં પત્તાની તરવાર પેાતાના પેટમાં બેસી તે મરણ પામ્યા. સત્રાલના કુંવર ભાજી તથા ભજિય