પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭

ટહ

બાપનું ક્રિયાખર્ચ કર્યું ને માતરની ગાદીએ બેઠા. પછી બાદશાહે તેમને શાક મુકાવવાને અમદાવાદ લાવ્યા. અમદાવાદમાં તેમની બેને તેમને મેણું માર્યું તે પરથી ન્હાના ભાઈ ભાજિય એક્દમ ખારીએથી ભુક્કા મારી નાસી ગયા. મ્હાટા ભાઇ ભાણુ- અને બાદશાહે જમવાના આગ્ર કર્યો, અને કહ્યું “ તમારી એને જાતે રસાઇ કરી છે માટે જમે. ” ભાણુકજીએ જવાબ ઢીધા, “ હું તમારે ત્યાં જમું તે બીજા રજપુતા મારીસાથે કા પણ જાતને સંબંધ રાખે નહિ. ” બાદશાહે જવાબ દીધા ‘‘ એ વાતની ચિંતા રાખરા હિંડું. હું ઘણા રજપુતાને તમારી સાથે બેસાડી જમાડીશ. ” એમ કહી ભાણુજીને જમાડ્યા. પછી બાદશાહે ગુજરાતના બાવન ગામના રજપુતાને અમદાવાદ બાલાવ્યા. ઘણા રજપુતા શા કારણથી તેમને બેલાવવામાં આવ્યા છે તે સમજી ગયા ને ના આવ્યા. જેટલા આવ્યા તેમને બાદશાહે ભાજી સાથે જમાડી તેમની ન્યાત છેાડાવી. ખાકીના રજપુતા સાથે ઘણા વર્ષ સુધી લડાઇ ચલાવી. તે પેાતાની જાગીર ગુમાવીને માર્યા ગયા પણ તેમણે બાદશાહને નમ્યું આપ્યું નહિ. જે રજપુતાને બાદશાહે વટલાવ્યા તે હજીપણ મેલે સલામ ગરાસીના નામથી ગુજરાતમાં આળ- ખાય છે. રજપુતે શીવાય તે સમયે બીજા બ્રાહ્મણ વાણિયાને પણ વટલાવવામાં આવ્યા હતા. તે વાહેારાની તીમાં ભળી ગયા. ભચ જીલ્લાના વાહેારા આ રીને વટલાયલા હિંદુએ છે.