પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮

ve વાર્તા રૂપ. મહમૂદ મેગા. ગુજરાતની ગાદીપર જે સ્વતંત્ર પાદશાહેા થઇ ગયા છે તે સર્વમાં મહુમૂઢ ભેગડા બહુજ જાણીતા છે. તે ઇ. સ. ૧૪૫માં ચૈાદ વર્ષની ઉમ્મરે ગાદીએ બેઠા. તેની નાની ઉમ્મરને લીધે તેના મુસલમાન અમીરાએ તેની સામે ખંડ ઉડાવ્યું, ને તેના મહેલપર ધસારે કર્યું પણ મહુમૂદ ખડ઼ાદુરી તથા સમયસૂચકતા વાપરી તેમને મહેલમાંથી નસાડી મુક્યા, અને સરખેજના રાજો અંદરથી બંડ સમાવી દીધું. આથી શરૂઆતમાંજ તેને સરદારા તેમ પ્રજાપર સારા દાખ બેસાડ્યા. આ વખતે દક્ષિણમાં બ્રાહ્મણી વંશના મુસલમાન માદશાહે રાજ્ય કરતા હતા. માળવાના મુસલમાન સુલતાને બ્રાહ્મણી રાજ્યપર હુમલો કર્યાં. આ વખતે