પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯

બ્રાહ્મણી રાજાએ મહુમુદની મદદ માંગી. મહુમુદે તેને મદદ. કરી માળવાના સુલતાનને સખત હાર ખવરાવી. ઇ. સ. ૧૪૬૮માં મહમૂદે હુ જબરૂં સૈન્ય લ જુનાગઢપર ચઢાઇ કરી. આ વખતે જુનાગઢમાં રા’મંડલિક નામે રાજા રાજ્ય કરતા હતા. તે જુનાગઢના કિલ્લામાં ભરાઇ બેઠા. મહુસૂદે જુનાગઢના કિલ્લાને ઘેરા ધાહ્યા. રા'મંડલિથી લાંબે વખત ટકી શકાયું નહિ. તે ઉલ્લો છેડી મહુમૂદને શરણે આવ્યા ને સુલતાન આગળ કિલ્લાની કુંચીએ મુકી ઢીધી, મહુમૂઠે જુનાગઢ લઇ લીધું ને રામંડલિકને કેદ કરી અમદાવાદ આણ્યે. અમદાવાદમાં આવ્યા પછી તેણે મુસલમાની ધર્મ સ્વીકાર્યું અને બાદશાહુના દરબારમાં ખાન જહાનનું નામ ધારણ કરી રહ્યા. મુસલમાન થયા પછી તે પેાતાની પવિત્રતા તથા ધર્મના જ્ઞાન માટે બહુ પ્રખ્યાત થયેા. મુસલમાને તેને પીર તરીકે માન આપે છે. તેની ક્બર અમદાવાદમાં માણેક ચાકમાં છે ને આજે પણ ધણા મુસલમાનો તેની પૂજા કરે છે. મહમૂદ જુનાગઢ ખાલસા કર્યું ને ત્યાં ધણા મુસલમાનોને લાવી વસાવ્યા. રા’મંડલિકના છે.કરાઓને મહમૂદે થાડી જાગીર આપી ને તેના વંશો અગસામાં તાલુકઢાર થઇ રહ્યા. જુનાગઢ જીત્યા પછી મહમૂદ્દે કચ્છ, આબુ ને ઈડરપર ચઢાઈઆ કરી ને ત્યાંના રાજાઆને તાબે કર્યો. દ્વારિકાના ચાંચીએ માલાના મહમૂદ્ર સમર કેંદી નામના એક પવિત્ર મુસલમાનને લુંટી લીધા. તેણે મહુસૂદને ક્રીઆદી કરી. તે પર્શી મહમૂદે દ્વારકા જઈ તે નગર લઈ લીધું. મંદીરાની