પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦

મૂર્તિ તાડી નાખી, અને નાસી ગએલા ચાંચીને પકડી તેમને કાપી નાખ્યાં. મહમૂદે પછી ચાંપાનેરપર ચઢાઇ કરી ચાંપાનેરના કિલ્લા ધણા મજબૂત છે તે પવનગઢ ( પાવાગઢ) ના નામથી પ્રસિદ્ધ છે. તેના શિખરપર કાલિકા માતાનું મંદિર છે. ચાંપાનેરમાં આ વખતે રાવળજસિહુ જે પતાઈ રાવળના નામથી પણ ઓળખાય છે, તે રાજ્ય કરતા હતે. પતાઈ રાવળને ખબર પડી કે સુલતાન મહમૂદ તેનાપર ચઢી આવે છે એટલે તેને Xિાની આજુબાજુ ખાઇ ખેાઢાવીને કિલ્લાને મજબુત બનાવ્યા. મહુમૂદે લગભગ ખાર વર્ષ સુધી કિલ્લાને ઘેરા જારી રાખ્યા. અને કિલ્લામાં ખારાક તથા ધાસ દાણા જતા બંધ કરાવ્યો. પતાઈ રાવળ છેવટે થાકી ભૂખે મરવું તેના કરતાં યુદ્ધમાં શુરાતન ખતાવી મરવું એ વધારે સારૂં છે એમ સમજી રજપુત સ્ત્રીઓને ચીતા પટકાવી ખાળી મુકી પાતાના સૈન્ય સાથે તે કિલ્લાની બહાર નીકળી પડ્યા ને કેસરીયાં કરી શત્રુઓ ઉપર તૂટી પડ્યા. તેમણે ધણા મુસલમાનેાના ધાણ કાઢી નાંખ્યા. પણ આખરે તેમનું કાંઈ ચાલ્યું નહિ. ચાંપાનેરના કિલ્લા મહમૂદે જીતી લીધે તે ચાંપાનેરના પતાઈરાવળ તથા તેને પ્રધાન ધાયલ થવાથી લેાહીથી ખરડાયલા ખાદશાહને હ્રાય જીવતા કેદ પકડાયા. આદશાહે તેમને મુસલમાની ધર્મ સ્વીકારવા આગ્રહ કર્યો પણુ તેમણે માન્યું નહિ તેથી છેવટે તેમને ઠેરર્યાં. પતાઈરાવળને ત્રણ કુંવરા હતા. મોટા કુવર લડાઈમાં કપાઈ સુવા ખીજો નાશી ગયા અને ત્રીજા કુંવર તેજસિંહને