પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧

બાદશાહે પકડી મુસલમાન બનાવ્યા. મેટા કુંવર રાયસિંહ- જીતે પૃથ્વીરાજ તથા ડુંગરાસંહ નામે બે કુંવરા હતા. તેઓએ થાડા રજપુતા તથા ભીલાને એકઠા કરી ધીમે ધીમે તેમની સત્તા જમાવી તે રાજપીપળાથી તે ગાત્રા સુધીના મુલક કબજે કરી લીધા. બંને ભાઈઆએ તે સરખે ભાગે વહેંચી લીધા. મોટા પૃથ્વીરાજના ભાગમાં છેટા ઉદેપુર આવ્યું. ને નાનાના હાથમાં બારૈયા આવ્યું. આજ પણ તેમના વંશજો ત્યાં રાજ્ય કરે છે. મહુસૂદ્દે નુનાગઢ તથા પાવાગઢ એવા બે ગઢ જીત્યા તે પરથી તે મહમૂદ બેગડાનાં નામથી ઓળખાય છે. મહુમૂઢે પોતાના નામ ઉપરથી વાત્રક નદીના કાંઠાપર મહે- મદાવાદ નામનું શહેર વસાવ્યું તે ણે ભાગે તે ત્યાંજ રહેતા. મહેમદાવાદની પાસે ભમરીઓ કુવા તેને ધાન્ય. તે નદીના કાંઠા ઉપર ચાંદ્રસુરજ નામના બે મહેલા બંધાવ્યા. અમદાવાદની પાસે સરખેજ ગામ છે, ત્યાં તેણે શેખ મહમદ તુગંજબક્ષની કબર તથા રાન્ને બંધાવ્યા. તેમ એક મેટું તળાવ પણ બંધાવ્યું, ને એને કાંઠે એક મહેલ બંધાળ્યા છે. મુસાફાના સુખને માટે તેણે ઠેકાણે ઠેકાણે વાવ, કુવા તથા ધર્મશાળાઓ બંધાવ્યાં છે. આ સુલતાનાને ઝાડા રાપાવવાના હુ શોખ હતા. અમદાવાદથી મહેમદાવાદના રસ્તાપર તેણે અગણિત આંબા તથા રાયણના ઝાડા રાપાવ્યા હતા. મહમૂદના ખારાક એક તે એક રાક્ષસ જેટલા હતા તે એપણ પચાવી શક્તા હતા. મણ અનાજ આખા દિવસમાં ખાતા અને નિમાજ પઢી રહ્યા