પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨

રે પછી દરેક વખતે તે એક પ્યાલા થી ને એક પ્યાલા મધ પી જતે અને અઢીસ સેાનેરી કળાં ખાઈ જતા. રાતમાં પણ તેને ખાવાનું જોઈતું હતું. તેથી પેાતાના ખીછાનાની બંને બાજુએ ખારાકના ઢાઢ રખાવી મુક્તા. આ પ્રખ્યાત બાદશાહ ઇ. સ. ૧૫૧૧માં ૭૦ વર્ષની ઉમ્મરે મરણ પામ્યું. વાર્તા ૩૬. ગુજરાતનું હિંદના સામ્રાજ્યમાં ભળી જવું. મહમુદ્ર બેગડાના મરણ પછી માત્ર ૬૦ વર્ષ સુધી ગુજ રાતમાં મુસલમાન સુલતાનાનું સ્વતંત્ર રાજ્ય રહી શક્યું. ઇ. સ. ૧૫૭૬ માં દિલ્હીના પ્રખ્યાત બાદશાહ અકબરે ગુજરાતપર ચઢાઈ કરી ગુજરાત જીતી લીધું અને તેને મુગલાઈ સામ્રાજ્ય સાથે જોડી દીધું. અકબરે ગુજરાત જીતી લીધા પછી ગુજરાતમાં ઠેકાણે ઠેકાણે મળવા જામ્યા પણ અકબરે તે બધા સમાવી દીધા. અકબર પાદશાહે હિંદુ મુસલમાનેને સર- ખા ગણી બંનેને રાજ્યમાં સરખી રીતે મેટા મેટા હૈાધ્ધા અકબર. આપી મેગલ સામ્રાજ્યને આષાઢ બનાવ્યું. તેના મરણ