પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩

૩ પછી તેના પછીના બે ખાદશાહએ તેની રાજ્યનીતિ પ્રમાણે ડડુાપણુથી રાજ્ય ચલાગ્યું ને સામ્રાજ્યને વધારે આખાદ બનાવ્યું. પણુ ઔગઝેબ બાદશાહુની ટૂંકી રાજનીતિને લીધે મેગલ સામ્રાજ્યના અંત આવ્યે ઠેકાણે ઠેકાણે સુખા સ્વતંત્ર થઈ ગયા અને દક્ષિણના હિંદુઆ જે મરેઠાના નામથી ઓળ- ખાય છે તેમણે મેટું રાજ્ય સ્થાપ્યું, ને મેગલાના ઘણા મુલક પડાવી લીધા. ગુજરાતપર પણ મરેઠાઓએ ચઢાઈ કરી અને મરેઠા સરદાર પીલાજી ગાયકવાડે ઘણું ખરું ગુજરાત છતી લીધું અત્યારે પણ ગુજરાતના મોટા ભાગ ગાયકવાડ સરકારના તાબામાં છે. મરાઠી રાજ્યની પડતી થયા પછી અંગ્રેજોના હાયમાં હિંદનું સામ્રાજ્ય આવ્યું ત્યારે ગુજરાત પણ અંગ્રેજ સરકારના તાબામાં આવ્યું. અત્યારે ગુજરાતપર અંગ્રેજ સરકારનું રાજ્ય ચાલે છે અને બ્રીટીશ સામ્રાજ્યના અધીપત્તિ મહારાજા પાંચમાં જ્યા આપણા ગુજરાતના પણ રાજા છે. કૃપાળુ ઈશ્વર પાસે આપણે એટલું માગીશું કે મહારાજા પાંચમાં જ્યોર્જના સામ્રાજ્યમાં આપણા ગુજરાત પ્રાંતને પણ ઉંચુસ્થાન અને મહાન યશ મળે અને ગુજરાત પાતાની અસલની જાહે- જલાલી પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી નીવડે. ચાલા આપણે સર્વે આપણા પ્રખ્યાત કવિ અરદેશર ખખરદારના શબ્દામાં ગુજરાતની સ્તુતી કરી તેના યોગાન ગાઈએ. પ્રમ-