પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪

ગુણવંતી ગુજરાત. ( હાડગરબી ) ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત --(ધ્રુવ) મોંધેરા તુંજ મણિમંડપમાં, આ ઝૂકી રહ્યાં અમે શીશ. માત મીઠી! તુંજ ચરણ પડીને માગિય શુભ આશિષ અમારી ગુણવંતી ગુજરાત ઃ ૧. મીઠી સનેહર વાડી આ ત્હારી નંદનવન શી અમેલઃ રસ ફુલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નય ફ્ક્તાલ !-~~ અમારી ગુણવંતી ગુજરાત ! ૨. સંત મહંત અનંત વીરાની, વ્હાલી અમારી માતઃ જય જય કરવા હારી જગતમાં અર્પણ કરિયે જાત અમારી ગુણવંતી ગુજરાત ! ૩. ઉંડા અધાર અરણ્ય વિશે કે સુંદર ઉપવનમાંયઃ દેશ પ્રદેશ અહાનિશ અંતર એકજ ત્હારી છાંય !—~ અમારી ગુણવંતી ગુજરાત ! ૪. સરસરિતા રસભર્ અમીઝરણાં, રત્નાકર ભરપૂર પુણ્યભૂમીલફુલ ઝમી, માત! રમે અમ ઊર ! અમારી ગુણવંતી ગુજરાત ઃ ૧. હિન્દુ, મુસલમિન, પારસી સર્વે, માત! અમે તુજ બાળઃ અંગ ઉમંગ ભરી નવરંગે કરિયે સેવા સહુ કાળ !— અમારી ગુણવંતી ગુજરાત ! ૬.