પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૯૭
૯૭
હિંદનો ઇતિહાસ

તઘલખ વંશ s મારી નંખાવ્યા; અને કાઈ નીચ જાતને રુદું વટલીને મુસલમાન થયા હતો, તેને ખુશરૂખાનના ખિતાબથી મુખ્ય પ્રધાન બનાખ્યા; પ્રધાને તેને બે વરસ પછી મારી નંખાવ્યેા અને ખિલજી વંશના બધા માણસાને મારી નંખાવી પેાતે નાસરૂદ્દીન નામ ધારણ કરી ગાદીએે ખેડા; પરંતુ તે લાંબી મુદ્દત રાજ્ય કરી શક્યો નહિ. ગ્યાસુદ્દીન તધલખ નામે જોરાવર સરદાર પંજાબને સુખેદાર હતા, તેણે દિલ્હી પર ચડી આવી ખુશરૂને હરાવી માર્યાં અને અલ્લાઉદ્દીન ખિલજીને કાઈ વંશજ હયાત નહેાતા, તેથી તેનેજ ગાદીએ બેસાડવામાં આવ્ચે. ૨૯. તથલખ વંશ U૦ સ૦ ૧૩૨૦થી ૪૦ સ૦ ૧૪૧૪ સુધી ૧. આ વંશમાં આઠ રાળ થયા. પણ તેમાંના એ રાજાઓના ઇતિહાસ જાણવા લાયક છે. બીજો રાજા મહમદ તઘલખ નામે થયેા. તેણે પેાતાના નિર્દેય ન્યાથી નામ કાઢ્યું અને ત્રીજા રાજા તવલખે સારી રીતે રાજ્ય કરવાના પ્રયત્નો માટે પ્રસિદ્ધિ મેળવી. ફ્રિઝ ૨. આ વંશના પહેલા રાજા જ્યાસુદ્દીન તબલખ ભલમનના એક તુર્કી ગુલામને હિંદુ અને પેટે જન્મેલે છેક હતા. તેણે પાંચ વર્ષ રાજ્ય કર્યું, પછી તેને બ્રેકરા જુનાખાન મહંમદ તધલખ નામ ધારણ કરી ગાદીએ મેઠા. તેણે ૨૭ વર્ષ રાજ્ય કર્યું, પણ તેના અમલથી દેશ બ્રણા હેરાન થયા, લેાકાએ તેને ‘ખુની સુલતાન’ નામ આપ્યું. તેણે એટલાં મૃધાં ધાતકી અને વિચિત્ર કર્મ કર્યું કે ધા હિંદુએ તેને ગાંડા ગણ્યા. જ્યારે માગલા જબરૂં લશ્કર લઈને