પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૯૬
૯૬
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૮. અલ્લાઉદ્દીનના વખતમાં અફગાન ઉમરાવાથી મરજી મુજબ વર્તી શકાયું નહિ. રાજાની પરવાનગી સિવાય કાઈ પોતાના મિત્રને જમવા તેડી શકતા નહિ અને તેની પહેલેથી મંજૂરી લીધા સિવાય લગ્ન કરી શકતા નહિ. કાર્ય મેટા ઉમરાવને મીન મોટા ઉમરાવની દીકરી સાથે લગ્ન કરવાની રજા મળતી નહિ; કારણ કે તેથી તેની સત્તા વધી ાય. જેટલી જમીન ખેડવાની રાજા મંજૂરી આપે તેટલીજ જમીન ખેડુત ખેડી શકતા; અને જેટલા નાકા રાખવાની રા આપે તેટલાજ રાખી શકતા, વળી ખેડુતેએ બકરાં, ઘેટાં, તથા ઢોરની સંખ્યા કેટલી રાખવી તે પણુ રાજા નક્કી કરતા હતા. ક્રાઇ પણુ માણુસ પાસે પૈસા થાય તેા તે લૂટી લેતા હતા. લેકા પૈસાદાર અને જોરાવર અને તેા સામા થાય એમ ધારીને તે આટલું બધું કરતા હતા. દરેકે દરેક વસ્તુની ખરીદી તથા વેંચાણુના ભાવ તે નક્કી કરતા, અને વળી દુકાને કયારે ઉધાડવી અને ક્યારે બંધ કરવી તે પણ કરાવતા હતા. છેવટના ભાગમાં અલ્લાઉદ્દીનના રાજકારભારમાં બહુ બગાડ થયા. તે ખૂબ દારૂ પીવા લાગ્યા અને તેણે બધી સત્તા પેાતાના સરદાર કાન્નુરને સોંપી દીધી, ૯. કારે હવે જાતે રાજા થવા ઈછ્યું. તે દિલ્હી છોડી કંઈ ગયા નહિ, ઘડપણને લીધે અલ્લાઉદ્દીનની તિ હવે ખગડી હતી. તેની પાસે તેણે (કપુર) તેના બે દીકશને કદ કરાવ્યા. અે દમિયાન અલ્લાઉદ્દીનની હવે રાજ્યમાં કંઇ સત્તા રહી નથી એમ જાણીને ચિંતાડ તથા ગ્વાલિયરના રજપૂત અને દક્ષિણુના મરાઠા સરદારાએ બળવે કરી આાન રાજ્યની ઝુંસરી કાઢી નાખી. આખરે કાર રાજાતે ઝેર દીધું, તેના એ મેટા કરા કદમાં હતા તેમની ખેા ફાડાવી, અને પોતે દિલ્હીની ગાદી લેવાનેા પ્રયત્ન કર્યાં; પશુ રાજાના પગાન રક્ષક તેને મારી નાખ્યા અને અલ્લાઉદ્દીનના ત્રીજા છે।કરા સુબારકને ગાદીએ બેસાડ્યો. ૧૦. સુબારક બણા નબળા રાજા નીવડ્યો. તેણે પેાતાના બાળક ભાઈની આખા ફાડાવી, જે માસે તેને ગાદીએ બેસાડયા હતા તેને