પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૯૫
૯૫
હિંદનો ઇતિહાસ

ખિલજી વંશ મેકક્લ્યા. કાપુર દરેક વખત જુદો જુદો મુલક છતતા અને ખૂબ લૂર લઈ પાછા દિલ્હી જતા, ૫

કે. ઇ. સ. ૧૩૦૯માં તેણે ગાદાવરી નદીની દક્ષિણે આવેલા તૈલિંગ કે તેલગુ પ્રદેશના મુખ્ય શહેર ધરંગુળ ઉપર ચડાઈ કરી. ત્યારપછી તેણે દૈગિર તરફ કૃચ કરી, અલાઉદ્દીને ગિરિ પાછલા રાજ્યમાં જીત્યું હતું, પણ કેટલીક મુદ્દતથી ત્યાંના રાજા ખંડણી મેકલતા નહેાતે કાપુર દેવગિરિ જતા હતા ત્યારે અલ્લાઉદ્દીનની રજપૂત શ્રી કમળાદેવીએ તેને કહ્યું કે મારી દેવળદેવીનામની છોકરી મારા પ્રથમના ધણી ગુજરાતના રાન્ન સાથે છે તેને લેતા આવજો,’ ગુજરાતના રાન્ન પેાતાના મુલક છતાયા પછી દક્ષિણમાં રહ્યો હતે. આ ઉપરથી કારે દક્ષિણ્ જઈ તેની શોધ માટે એક લશ્કર માકહ્યું અને દેવળદેવી ઢવિર્ગારના રાજા રામદેવના છોકરા શંકરદેવ સાથે પરણવાની તૈયારીમાં હતી તે વખતે પકડાઈ. તેને દિલ્હી લાવી પાદશાહના અેકરા જરખાત સાથે પરણાવવામાં આવી, કારે રામદેવ સાથે લડાઈ કરી તેને હરાવ્યા. તે તેને દિલ્હી લઈ ગયા. દિલ્હીમાં અલ્લાઉદ્દીન તેની સાથે સારી રીતે વર્ત્યા તેથી તે થતાં સુધી તેના મળતીએ રહ્યો. છે. પણ રામદેવના મરણ પછી તેના કરા શંકરદેવે મળવા કર્યાં. શંકરદેવની સ્ત્રીને પાશાહ લઈ ગયા હતા તેથી પાદશાહે પર તેને વેર હતું. તેને શિક્ષા કરવાને કાર એક વખત કરીથી દક્ષિણમાં ગયો, તેને હરાવ્યું. તથા માર્યાં, અને મહારાષ્ટ્ર દેશ બધા ઉજ્જડ કર્યાં. ઇ. સ. ૧૭૧માં તે દક્ષિણ હિંદમાં પેડ અને હૈસૂરના કાનડી મુલકમાં થઈ સીધા મલ્લાળ રામેના પાટનગર દ્વારસમુદ્ર સુધી ગયેા, તેણે તે શહેર લીધું અને ત્યાંથી દક્ષિણુમાં કેપ કામેારીન તરફ ગયા. પછી તે પુષ્કલ ખજાને લઈ પાછે ર્યાં. કારની ગેરહાજરીમાં અલ્લાઉદ્દીનની નોકરીમાં દાખલ થયલા મેગલાએ બળવા કર્યાં હતા તેથી ૧૫,૦૦૦ માગલાને મારી નાખવામાં આવ્યા હતા, અને તેમની સ્ત્રીઓ તથા છેકરાંને ગુલામ તરીકે વેચવામાં આવ્યાં હતાં,