પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૯૪
૯૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ કરવાની ઉપલક ખુશી બતાવી અને પોતે એક બંધ ડાળીમાં મેસીને તેને ત્યાં જવા નીકળી. તેણે પોતાની પાલખી સાથે ખીજી સારું ડાળી રાખી અને તેમાં દાસી છે એમ જણાવ્યું. પણ ખરું નૅતાં આ દરેક ડેળામાં એક રજપૂત સરદાર હતા અને તે ઉંચક્રનાર મજૂરના વેષમાં સિપાઇએ હતા. પદ્મિની આવી પહેંચી એટલે અલ્લાઉદ્દીને તેને અને ભીમસીને કબજામાં રાખવાના પ્રયત્ન કર્યો. પણ રજપૂત સરદારા ડાળીમાંથી બહાર કૂદી નીકળ્યા અને સિપાઇઓએ પાતાની તલવાર ખેંચી, ભીમસી અને પદ્મિની બન્ને નાસી ચિતામાં જઈ ભરાયાં. અલ્લાઉદ્દીન તે વખતે ચિતાગઢ લઈ શક્યો નહિ; પશુ એક કે બે વર્ષ પછી તે વધારે જોરાવર લશ્કર લઈને આવ્યા. આ વખતે રજપૂતા તેની સામે ટકી શકયા નહિ, જ્યારે ઘણા રજપૂતા મરાયા અને કિલ્લા હાથથી જશે એમ લાગ્યું, ત્યારે પદ્મિની અને ૧૩,૦૦૦ રજપૂત ઓ જીવતી ખળા સૂર્ણ અને મર્દ માત્ર હાથમાં તરવાર લઈ હાર્ નીકળ્યા અને દુશ્મના સાથે બહાદુરીથી લખા, પણ આખરે તેએ માર્યાં ગયા. અા બનાવ ઇ. સ. ૧૩૦૩માં અન્યા, ત્યારપછી અલ્લાઉદ્દીને જસલમીર પર હુમલે કર્યો અને આઠ મહીના થૈા શલ્યા પછી ૯૪ તે જીતી લીધું. હું પણુ ૪,૦૦૦ રજપૂત સ્ત્રીઓ પોતાનાં બધાં જવાડીર સાથે બળી સૂર્ણ અને મરદ માત્ર બહાર નીકળી આવ્યા અને લડતાં લડતાં માર્યા ગયા. રજપૂતાના આ રિવાજને ‘જીહાર’ કહે છે. અલ્લાઉદ્દીને રજપૂતે વશ કર્યાં અને ગુજરાત તથા રજપુતાનામાં આવેલાં તેમનાં માય ચહેરશ કબજે કર્યો. ત્યારપછી તેણે દક્ષિણ છતવા વિચાર કર્યાં. ૫. અલ્લાઉદ્દીનના મુખ્ય સરદાર કાપુર નામે એક વટલેલા હિંદુ ગુલામ હતા. અલ્લાઉદ્દીનને એવી ધાસ્તી હતી કે હું ઉત્તર દિમાંથી જઈશ તે મગલે પાછા આઉં માવી, અથવા કાઇ સરદાર અળવે કરી શા અનવાનો પ્રયત્ન કરશે. આ કારણથી તેણે જાતે દક્ષિણુ નહિં જતાં પૈતાના સરદાર કારને જખરૂં લશ્કર આપી