પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૯૩
૯૩
હિંદનો ઇતિહાસ

ખિલજી વંશ ૩ હતું. પણ ત્યાંના લેકાઅે ઘણી મુદ્દત થયાં અગાનાને હાંકી કાઢ્યા હતા, અને આ વખતે એક રજપૂત રાજા ત્યાઁ રાજ્ય કરતા હતા, અલ્લાઉદ્દીને પોતાના ભાઈ અલખાનને જબરૂં લશ્કર આપી ગુજરાત જીતવા માકહ્યું. તેણે તે મુલક જીત્યા અને ત્યાંની રાણી કમળાદેવી જે પેાતાની ખૂબસૂરતી અને અલહેશિયારીને માટે પ્રસિદ્ધ હતી તેને દિલ્હી માકલી, અલ્લાઉદ્દીને તેને પોતાની બેગમ બનાવી. ત્યારપછી અલ્લાઉદ્દીનને મેગલા સાથે લડવું પડયું. આ લાકા પાંચ વખત પંજાબમાં પેઠા અને એક વખત તેા છેક દિલ્હી સુધી આવ્યા. અલ્લાઉદ્દીને તેમને હરાવીને પાછા હાંકી કાઢ્યા, પણ્ તેમનામાંના ઘણાખરા ત્યાંજ રહી મુસલમાની ધર્મ સ્વીકારી દેશમાં વસ્યા. ૪, ત્યારપછી અલ્લાઉદ્દીને ઉત્તર હિંદમાં રાજ્ય કરતા રજપૂત રાજાને વશ કરવા માંડ્યા, તેણે તેમના ધણુા કિલ્લા લીધા. તે વખતે ચિંતાડના રાજા ભીમસી ૐ ભીમસિહં નામે હતા. તેને પદ્મિની નામે ખૂબસૂરત સ્ત્રી હતી. અલ્લાઉદ્દીને આ પદ્મિનીની ખૂબસૂરતી વિષે સાંભળ્યું હતું અને તે તેને પેાતાની બેગમ બનાવવા માગતા હતે. તેણે જબરૂં લશ્કર લઈ ચિતા પર હુમલા કર્યાં; પણુ ધણા મહીના સુધી તે લઈ થકો નહિં. ત્યારપછી તેણે કહ્યું કે હું ફક્ત એક વખતે પદ્મિનીના ચહેરા જોવા માગું છું. જે ભીમસી જેવા દે ! હું અહિંથી ચાહ્યા જાઉં.’ ભીમસીએ આખરે આ વાત કબૂલ રાખી પશુ એવી શરતે કે એક પડદા પાછળ એસીને, જેમ આરસામાંથી દેખાય તેમ, પદ્મિની તેને પેાતાના ચહેરા બતાવે. પદ્મિનીએ પડદા પાછળ રહીને તેને ચહેરા બતાવ્યા. આ પ્રમાણે ભીમસીએ પેાતાની કબૂલાત પાળી. છતાં તે અલ્લાઉદ્દીનને છાવણી સુધી વળાવવા ગયા તે વખતે અલ્લાઉદ્દીને તેને કપટ કરીને પકડ્યો અને પદ્મિની તેની સાથે લગ્ન કરે ત્યાંસુધી તેને વાતી ના પાડી. તે રજપૂત સુંદરીને હવે પાતાના ધણીને છોડવવાના એકજ માર્ગ સૂઝયા. તેણે અલ્લાઉદ્દીન સાથે લગ્ન