પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૯૨
૯૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ તરફ તે દયાભાવ અને નમ્રતાથી વર્તતે હતો. તેને અલ્લાઉદ્દીન નામે એક ભત્રીજો હતા, તેના પર તેને પૂર્ણ વિશ્વાસ હતે. તેને તે બ્રેકરા સમાન ગણતા હતેા. દક્ષિણના મુલકમાં અગાના હજી નહેાતા, ત્યાં અલાઉદ્દીન લશ્કર લઈને ગયા. ૮,૦૦૦ માણુસા સાથે તે ૭૦૦ માઇશ્વની મુસાફરી કરી વિધ્યાચળની પેલી તરફ મહારાષ્ટ્રના રાજા રામદેવની પાટ નગરી દેવગર્-અર્વાચીન ઢાલતાબાદ—સુધી ગયેા. રસ્તામાં જતાં તેણે કહ્યું કે મારા ક મારી જિંદગી લેવા તાકે છે તેથી ત્યાંથી હું નાસી આવ્યું છું.’ આથી રજપૂત રાજાઓએ તેને છેડ્યો નહિ. તેણે જૈવગિરિ ઉપર છાપે માર્યાં અને ત્યાંના રાજ્ય પાસેથી ધણું દ્રવ્ય, જવાહીર, તથા કેટલેક મુલક લીધા. ત્યારપછી તે દિલ્હી પાછા ગયા. અલાઉદ્દીન આવ્યાના સમાચાર સાંભળી જલાલુદ્દીન ખુશ થયા અને સાથે કાઇ માણુસને લીધા વગર તેને મળવા ગયે, જેવા તે અલ્લાઉદ્દીનને ભેટવા જાય છે કે અલાઉદ્દીને તેને કટારી બાંકી મારી નાખ્યું, અને તેનું મરણુ જાહેર કરવા માથું કાપી ભાલાની ટોંચે ભેરવી છાવણીમાં ફેરવ્યું. ત્યારપછી તે દિલ્હી ગયેા અને પોતાના કાકાના એ કરાને મારી નાખી ગાદીએ એડી. જલાલુદ્દીન ગાદી પર સાત વર્ષ રહ્યો. અદ્રલાઉદ્દીન ૩. અલ્લાઉદ્દીન ( ૧૨૯૫- ૧૭૬૫) ધાતકી, ધાર્યું કરે તેવા, અને કહેણુ છાંતીવાળા હતા, ચારે ખિલજી રાજાઓમાં તે સૌથી વધારે જોરાવર હતા. તેણે વીસ વર્ષ રાજ્ય કર્યું. કાકા તરકની પેાતાની ધાતકી વર્તણુક બેકા ભૂલી જાય માટે તેણે દક્ષિણથી આવેલું સધળું દ્રવ્ય વહેંચી આપ્યું અને ત્યારપછી પોતાની સત્તા મજબૂત કરવા તરફ ધ્યાન આપ્યું. અગાઉ ઘેરી રાજાઓએ ગુજરાત જીતી લીધું