પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૯૧
૯૧
હિંદનો ઇતિહાસ

ખિલજી વંશ ધણેજ દિલગીર થયા અને મરણ પામ્યા. મા વખતે તેની ઉમ્મર ૮૦ વર્ષની હતી અને તેને રાજ્ય કરતાં ૨૨ વર્ષ થયાં હતાં, ૧૪. લખનના વખતમાં ટામલ નામે અંગાળાના મુસલમાન સુખેદારે બળવા કર્યાં હતા. મલખને તેને હરાવીને મારી નાખે હતા અને પેાતાના ધરાખાન નામના એક કરીને અંગાળાના સુત્રો બનાવ્યે હતા. આ અધરાખાનને અંગાળા કાવી ગયું હતું અને ત્યાં તે સુખચેનથી અમલ કરતા હતા, તેથી જ્યારે અલંબન મ મચા ત્યારે તેણે રાજા થવાના પ્રયત્ન કર્યો નહિ. આ ઉપરથી તેના કરા ૩ખાદને ગાદી આપવામાં આવી. કૈકુબાદે ઘણી ખરાબ રીતે રાજ્ય કર્યું. અખરાખાન એક વખતે તેને મળવા ગયા અને તેણે સારી સલાહુ આપી, પશુ તેની તેને કંઈ અસર થઈ નહિ, તે પોતાના માપના ગયા પછી પહેલાં કરતાં વધારે ખરાબ રીતે વર્તવા લાગ્યા; પણ એવામાં તેના ખિલજી જાતના પ્રધાન તેને મારી નાખી ગાદીએ એઠા, કબાદે ત્રણ વર્ષ રાજ્ય કર્યું. તેની પછીના પાદશાહના અમલમાં બધા વખત મધરાખાન બંગાળાના સુબા કાયમ રહ્યો અને ૪૫ વર્ષ અસલ કરી મરણ પામ્યા. ૨૮. ખિલજી વંશ ઇવ સ૦ ૧૨૯૦થી ૧૩૨૦ સુધી ૧. ખિલજી વંશના ચાર રાજાએએ ત્રીસ વર્ષ રાજ્ય કર્યું. જાતે અગાન હતા, પશુ તેમના મૂળ દેશ તુર્કસ્તાન હેવાથી તુર્ક ભાષા એલતા. તેમના વખતમાં મુસલમાના દક્ષિણ હિંદમાં પેઠા. તે ૨. ખિલજી વંશના પહેલા રાજા જલાલુદ્દીનને ગાદી મળી ત્યારે તેની ઊમર ૭૦ વર્ષની હતી. તે ભલેા હતા, મિત્રા તેમજ દુશ્મનો