પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૯૦
૯૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૧૨. નાસિરૂદ્દીન મરછુ પામ્યા ત્યારે તેનો વજીર ગ્યાસુદ્દીન અલબન નામ ધારણ કરી ગાદીએ બેઠા. નાનપણમાં તે ગુલામ હતા પણ સારા કુળના હતા, અલ્તમશે તેને રાખી લીધા હતા અને ચડતાં ચડતાં તે એક મુલકના સુભેા બન્યા હતા. અલ્તમશે તેની સાથે પેાતાની એક કુંવરી પરણાવી હતી. પૈસા અને સત્તા મળતા પહેલાં તેણે બીન્ત ચાળીસ ગુલામ સાથે કરાર કર્યાં હતા કે આપણે બધાએ જીવતાં સુધી એક બીજાને મદદ કરવી. તેએ આ ઠરાવ પ્રમાણે ચાલવાથી અધા ઊંચી પદવી પામ્યા હતા. પણ મલખન રાજા થયા ત્યારે તેને એવી ધાસ્તી લાગી કે મારા જૂના મિત્રામાંથી કાઈ આગળ જતાં છાકાને ઠેકાણે રાજા થવાનો પ્રયત્ન કરશે, તેથી તેણે આ ધાસ્તી દૂર કરવાને તેમને મારી નંખાવ્યા. મલખન હિંદુ પ્રત્યે ઘણી ઘાતકી રીતે વર્તતા અને દુશ્મને હાથમાં આવે ત્યારે તેમના પર દયા બતાવતા નહિ, અલખન ૧૩, બુલબનના વખતમાં ધણા મુસલમાન અમારા અને સરદાર અશિના જુદા જુદા ભાગમાંથી હિંદમાં આવ્યા. માગલાએ આ લાકાતે તેમના દેશમાંથી હાંકી કાઢ્યા તેથી તેઓ આશ્રય ખાળતા આવ્યા. તેઓ હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં વસ્યા. એક વખત લખનના દરબારમાં મેગલેના ત્રાસથી નાસી આવેલા પંદર રાજાએ એકઠા થયા હતા અને અલખને તેમના નામ ઉપરથી દિલ્હીની શેરીઓનાં નામ ધાર શેરી, મગદાદ શેરી, ખિવ શેરી, એ પ્રમાણે પાડ્યાં હતાં. લખનના વખતમાં માગલાનાં ધાડાં વારંવાર પૂંજાબ પર ચઢી આવતાં, પણ તે અને તેના કરા તેમને હરાવી પાછા કાઢતા હતા. આખરે મેગલા સાથેની એક લડાઈમાં તેના પાટવી કુંવર મહમદ મરાયે.. આ સમાચાર જ્યારે અલબતને મળ્યા ત્યારે તે