પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૮૯
૮૯
હિંદનો ઇતિહાસ

ગુલામ વંશના રાષ્ટ્ર આવ્યે, પણ બે વર્ષ રાજ્ય કર્યો પછી તેને અગાન મીરાએ કદમાં નાખ્યા અને અલ્તમશના પાત્રને રાજા બનાવ્યા. તેને પણ પાંચ વર્ષ પછી કદમાં નાખવામાં આવ્યા અને નર્કાસરૂદીનને ગાદી મળી. તેણે બ્યાસુદ્દીન નામને પાતાના અનેવી જે સૌથી વધારે સમર્થ અમાર હતા તેને મુખ્ય પ્રધાન અનાવ્યા અને તેની મદદથી વીસ વર્ષ રાજ્ય કર્યું. નાસિરૂદ્દીનની પહેલાના એ નબળા રાજાના વખતમાં રજપૂતાએ કુતુબ અને અલ્તમશે જીતી લીધેલા મુલક પાછા લઈ લીધા ગ્યાસુદ્દીને ફરીથી તાબે નાસિદ્દીન વળી મેગલે વારંવાર ચઢી આવતા હતા તેમને તેણે પાછા હતા, તે કર્યો. સામાં, ૧૧, નાસિરૂદીન ધણી સાદાઈથી રહેતા હતા, તેણે ફક્ત એક સ્ત્ર કરી હતી અને તેનું રાંધેલું જમતા હતા, તે નાકર રાખતા નહિ. ઘણું! સાદા ખારાક ખાતે, અને સ્વહસ્તે ચાપડીએ લખી પાત્તાની ઉપવિકા જેટલું મેળવતા હતા. એક વખતે એક અમીર તેને મળવા આવ્યા અને તેના હાથથી લખેલી ચેાપડીમાં તેણે કેટલીક ભૂલા બતાવી. નાસિરૂદીને તે અમીરની હાજરીમાં તેના કહેવા પ્રમાણે સુધારા કર્યો, પશુ તેના ગયા પછી કરેલા સુધારા કાઢી નાખ્યા. આ ઉપરથી કાઈ એ તેને આ પ્રમાણે કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે ખરૂં જોતાં મારાં લખાણુમાં કંઈ ભૂલા નહેાતી, પણ જે અમીરે મને ખરે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરવા જેટલી મમતા મારા તરફ ભુતાવી તેની લાગણી દુઃખવવી એ મને ઠીક લાગ્યું નહિ,