પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૮૮
૮૮
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ હતા તેને મદદ કરવાની તેણે ના પાડી, તેણે માગલ સરદારને ખુશ કર્યાં, તેથી માગલાએ તેના વખતમાં હિઁદ પર ચડાઈ કરી નહિં, ૮. સુલતાન રજિયા–અલ્તમશ પછી તેના મેટ એકરા રૂકનુ- દ્દીન ગાદીએ ખેડા, પશુ સાત મહીના પછી તે રાજ્ય કરવાને તદ્દન નાલાયક માલમ પડ્યો, તેથી તેની એનરજિયાને ગાદી આપવામાં આવી. દિલ્હીની ગાદી પર માત્ર આજ રાણી થઈ છે. તેના બાપ જ્યારે જ્યારે દર દેશામાં લડવા જતા ત્યારે દિલ્હી તેના હવાલામાં સોંપીને જતા હતા, તે કહેતા કે પુરુષ જેવું તેનું હૃદય અને મગજ છે અને ત્રીસ હેકરા કરતાં પણ વધારે ગરજ સારે તેવી તે છે. ગાદીએ બેઠા પછી તેણે દૃઢતાથી અને ઘણી સારી રીતે સાડા ત્રણ વર્ષ રાજ્ય કર્યું. ખીજી ઊઁચ કુળની મુસલમાન ઓએની પેઠે તે બુરખા નાખતી નહિ, પણ મરદના પાશાક પહેરતી અને દિલ્હીના અફગાન સુલતાનાની ગાદી પર બેસી જે માણસો કામપ્રસંગે તેને મળવા આવતા તેમની સાથે ભર કચેરીમાં વાત કરતી. ૯ પશુ તેણે પેાતાના દરબારની એક અમીર તરફ અતિથ્ય પ્રીતિ ભુતાવી તેને મુખ્ય સેનાપતિ બનાવ્યા. આ અમીર અફગાન નહાતા, પણ એક તબસી હતા; તેથી દરબારના અગાન અમીરા ધણા ગુસ્સે થયા અને તેની સામે ઊઠ્યા. રયિાએ પેાતાને અચાવ કરવાને એક તુર્ક સરદાર સાથે લગ્ન કર્યું. આ સરદાર તેને માટે અહાદુરીથી લડ્યો, પણ તે બન્ને હાર્યાં અને માર્યાં ગયા. સુલતાન રજિયા ૧૦. નાસિરૂદ્દીન મહમદ અહતમના સૌથી નાના કરા હતા. રજિયા મરણ પામી ત્યારે અલ્તમાના બીજા છેકરાને ગાદીએ બેસાડવામાં