પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૮૭
૮૭
હિંદનો ઇતિહાસ

ગુલામ વંશના રાજાએ ૪. અલ્તમશ ગુલામ વંશને ત્રીજો અને સૌથી વધારે સમર્થ રાજા હતા. તેણે ૨૫ વરસ રાજ્ય કર્યું. નાનપણમાં તે કૃતજીદ્દીનના ગુલામ હતા અને પાછળથી તેની પ્રેકરી સાથે પરણ્યા હતા. કુતબુદ્દીન મરછુ પામ્યા ત્યારે તેના કરા આરામને મારી નાખી તે ગાદીએ બેઠા. અખત્યાર ખિલજીએ કુતબુદ્દીનના રાજ્યમાં બહાર અને અંગાળા- ના પ્રાંત જીત્યા હતા અને તે પ્રાંતામાં સુબેદાર તરીકે તે અમલ કરતા હતા. તેણે હવે બંગાળામાં સ્વતંત્ર થઇ જવાને પ્રયત્ન કર્યાં, તે પણ તબની છેાકરી સાથે પરણ્યા હતા, તેથી અલ્તમશના તાખામાં રહેવું તેનેરીક લાગ્યું નહિ. લડાઈમાં અલ્તમશ કાન્યેા, તેણે અખત્યારને હરાવ્યા તથા માર્યાં અને પેાતાના એક છેકરાને બંગાળાના સુબેદાર અનાગ્યે. ૫. સિંધના હાકેમે પણ અલ્તમશનો હુકમ માનવાની ના પાડી, તેણે સિંધ જીત્યું હતું અને મહમદ ધારી મરણ પામ્યા ત્યારથી ત્યાં અમલ કરતા હતા. હવે તેણે ત્યાં સ્વતંત્રપણે અમલ કરવાનું ઇચ્છું, પરંતુ અલ્તમશે તેતે હરાત્મ્યા અને તે સિંધુ નદી ઓળંગી નાસતા હતા તે વખતે કુટુંબ સાથે ડૂબી મુએ, ૬. પછી અતમા માળવા અને ગ્વાલિયરના રજપૂતા સામે ગયા. ૬ વરસ સુધી લડી તેમને તેણે વશ કર્યાં. ત્યાંથી તે દિલ્હી પા આવ્યેા અને ઇ. સ. ૧૨૭૬માં મરણ પામ્યા. કુતબુદ્દીને શરૂ કરેલા અને તેના નામ ઉપરથી કુતબ અનાર નામે ઓળખાતા સુંદર મિનારા તેણે પૂરા કરાવ્યા. છે. અલ્તમશ દિલ્હીમાં રાજ્ય કરતા હતા તે વખતે ચંલીસખાન (જંઘીસખાન ) નામના એક બદ્દમાર્ગી તાતારે કે મોગલ સરદારે માંગલિયાના વિકરાળ માણુસેની મદદથી એશિષ્માનાં ઘણાંખરાં મુસલ- માન રાજ્યેા ત્યાં. હિંદ પર હુમલે કરવાના વિચારથી તે સિંધુ નદી સુધી આવ્યા. અતમને આવા જોરાવર દુશ્મન સામે લડવું વાજબી લાગ્યું નહિ, તુર્કસ્તાનના એક સરદાર તેની પાસે મદદ માટે આવ્ય