પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૮૬
૮૬
હિંદનો ઇતિહાસ

૬ હિંદના ઇતિહાસ તથા નાણાંની એટલી બધી બક્ષીશ કરતા કે તે તેને ઉદાર તખ કહેતા હતા. પણ હિંદુ તરફ તે ધાતકી રીતે વર્ત્યા. ૨૫ હિંદુ દેવળાના પત્થરથી તેણે દિલ્હીની નજીક એક સુંદર મિનારા બંધાવ્યા, તે તેના નામ પરથી કુતબ મિનાર કહેવાય છે. આ મિનારા હાલ પણ છે અને દુનિયામાં ઊંચામાં ઊંચા છે. તેની ઊંચાઈ ૨૫૦ ફૂટ છે, કુતબ મિનાર '