પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૮૫
૮૫
હિંદનો ઇતિહાસ

ગુલામ વંશના રાજા ૨૭. ગુલામ વંશના રાજા ઇટ સ ૧૨૦૬થી ૧૨૦ સુધી છે. ૧. ગુલામ વંશના નવ રાજા અને એક રાણી એમ બધા મળીને દસ રાજકર્તાએ ૮૪ વરસ રાજ્ય કર્યું. તેમાંના કેટલાકે તે માત્ર નામની ગાદી ભાગવી. પાંચ રાજાના ઇતિહાસ જાણવા જેવા છે. ર. કુંતમુદ્દીન આ વંશના પહેલા રાજા હતા. તે જાતે તુર્ક હતા. નાનપણમાં તે ગુલામ હતા, તે કાળના વિજયી સુસલમાન લડાઈમાં પકડાયેલા બધા કેદીઓને ગુલામ બનાવી દૂરના દેશામાં વેચતા હતા. આ ગુલામેાતે સુસલમાન થવું પડતું. પોતાના દેશ તથા લેકાથી ઘણું દૂર જઈ પડવાથી તે પોતાના ધણીના કુટુંબ તથા માણુસાને પેાતીકાં તરીકે ઋજુતા હતા અને નિમકહલાલપણે તેમની કરી અવતા. કાર્ય શર્મે એકરૂં ન હોય તે તે પાતાના બાળક ગુલામને દત્તક લેતા હતેા. આ રીતે ખાળક ગુલામ કુતબ પેાતાના ધણીના કુટુંબમાં દાખલ થયેા હતા, તે પ્રથમ મેટા સરદાર અન્ય અને પછી રાજા થયા. તે ગુલામ વંશના પહેલા રાજા હતા. આ વંશના ધણાખરા રાજા કુંબની માફક નાનખજુમાં ગુલામ હતા. માટે તે ગુલામ વંશ કહેવાય છે. કુતબુદ્દીન ૩. કુલભ બહાદુર લડવૈયા ને કામેલ સરદાર હતા. પોતાના અમલદારા પ્રત્યે તે એટલે અધે માયાળુ હતા અને તેમને જમીન