પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૮૪
૮૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ સલાહશાંતિમાં દિવસ નિર્ગમન કરનારા આપણા જેવા લેકાને પઠાણુ રાજાઓના વખતમાં હિંદુસ્તાનની સ્થિતિ કવી દુઃખદાયક હતી તેના ભાગ્યેજ ખ્યાલ આવે, હિંદુઓનાં ઘણુાંખરાં જૂનાં દેવળાને પઠાણાએ નાશ કર્યાં, સારામાં સારા પઠાણ પણ જે લેકા પેતાના ધર્મના ન હૈાય તેમની રફ ધાતકી રીતે વર્તતા અને હિંદુગ્મને મુસલમાન બનાવવા તથા સામા થાય તેમને મારવા એ પાતાની ફરજ સમજતા હતા. લાકા બિચારા પોતાની જિંદગી બચાવવા અને કેટલાક જીતનારના લશ્કરમાં કે રાજ્યમાં નાકરી મેળવવા મુસલમાન બન્યા. પણ રાજાના કેટલાક પ્રખ્યાત સરદારી વટલીને મુસલમાન થયેલા હિંદુ હતા. ૪. જેવી રીતે પ્રાચીન કાળના આk પૂર્વમાં પંજાબથી જમના તા અને જમનાથી ગંગાની ઉત્તરના પ્રદેશમાં પથરાયા હતા, તેમ અગાન, તુર્ક, ઇરાનીએ પૂર્વમાં સિંધુના પ્રદેશમાંથી દિલ્હી, અયેષ્ઠા, ખાર, અને અંગાળાના મુલકમાં પ્રસર્યાં. ઇ. સ. ૧૨૦૬માં તમુદ્દીને દિલ્હીમાં ગાદી કરી અને ત્યારથી હિંદુસ્તાન એğવનું સુસલમાની રાજ્ય બન્યું, ઈરાન અને તુર્કસ્તાનમાંથી ધૃણા બહાદુર લોકા, પેાતાના મિત્રા હિંદુસ્તાનમાં ધર કરીને રહ્યાના અને પૈસાદાર અન્યાના સમાચાર સાંભળીને, પોતાના દેશ છેાડી હિંદુસ્તાનમાં પૈસા કમાવાને હવે આવવા લાગ્યા. આ લેકાને મુસલમાન રાજાએએ અને સુબેદારાએ જમીન આપી અને તે હિંદુસ્તાનના ફળદ્રુપ પ્રદેશમાં વસ્યા. ઉત્તર હિંદુસ્તાનમાં હાલ વસતાં ઘણાં અમીરી મુસલમાન કુટુંબ આ રીતે આ દેશમાં આવ્યાં. આ રીતે આવેલી નાની નાની ટૂકડીના આગેવાનાએ હિંદુસ્તાનમાં ઠેરઠેર નાનાં નાનાં રાજ્ય સ્થાપ્યાં. દિલ્હીને રાજા જોરાવર અને સમર્થ હાય ત્યારે આ તાલુકદારા તેને ખંડણી આપતા અને પેાતે તેના સરદાર છે એમ કહેતા હતા, પણ જ્યારે રાજા નબળે! હાય ત્યારે દરેક નાના સરદાર સ્વતંત્ર થવાના પ્રયત્ન કરતા અને ક્રાઈ ના હુકમ માનતા નહિ.