પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૦૪
૧૦૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૩. સિકંદર લાદીએ પાતાના બાપ તરફથી મળેલા રાજ્યમાં જીવાનપુરની પેલી તરક આવેલું મહારનું રાજ્ય છતી વધારો કર્યાં. તે હિંદુ પ્રત્યે ઘણી ઘાતકી રીતે વાઁ. ઘણા હિંદુને તેણે મારી નાખ્યા, તેમનાં દેવળ તેડી પાડ્યાં, અને તેમને જાત્રાએ જવાની તથા પવિત્ર નદીએમાં નહાવાની મના કરી; પરંતુ પોતાની મુસલમાન પ્રજા પ્રત્યે તે ધણી સારી રીતે વર્યાં. તેણે દિલ્હી બદલી માત્રાને રાજગાદીનું મથક બનાવ્યું. ઈ. સ. ૧૪૮૮થી ૧૫૧૭ સુધી એટલે ૨૯ વર્ષ તેણે રાજ્ય કર્યું. હતા. ૪. ઇબ્રાહીમ લાદી–લાદી વંશના ત્રીજા અને છેલ્લા પાદશાહ ઈબ્રાહીમે ફક્ત ૯ વર્ષ રાજ્ય કર્યું, તે મગર અને ધાતકી હાવાથી તેણે ઘણી ખરાબ રીતે રાજ્યવહીવટ ચલાવ્યેા. તેણે પોતાના એક ભાઈ જીવાનપુરના સુખેર હતા, તેને મારી નંખાવ્યું. અને બીજાને કદ કર્યાં, પહેલા એ લાદી રાજાએ મેળવેલા સધળા મુલક તેણે ખાયા. મેટા અગાન ઉમરાવેા દિલ્હીના મુલતાનને રાજા નહિં ગણુતાં, પાતાના વડીલ ગુણુતા હતા. તે તેના અમીર કે સરદાર કહેવાતા અને નાના નાના રાજ્યના ધણી હતા. સુલતાન તેની સાથે માનથી વર્તત હતા. તેમની મદદ સિવાય તેનાથી રાજ્ય થઈ શકતું નહિ, પણ ઇબ્રાહીમ આ ઉમરાવા સાથે ઘણી ખરાબ રીતે વર્યાં. તેએ જ્યારે જ્યારે તેને મળવા આવતા ત્યારે તે તેમને પોતાના નાકરાની માક અખ કરાવી ઊભા રાખતા અને તે તેમની સાથે વાત કરે ત્યાંસુધી એલવા દેતા નહિ. આથી મેટા અફગાન અમીશ તેના પર ગુસ્સે થયા. તેમાંના કેટલાકે સુલતાનની આજ્ઞા માની નઢિ તેથી તેણે તેમને મારી નંખાવ્યા, ઘણા સરદારા તેની સામે ઊઠ્યા, તેમાં મુખ્ય ચિતાને રજપૂત રાજા રાણા સંગ અને પંજાબના સુબેદાર દાલતખાન લાદી હતા. તેમણે કાબુલના મેગલ રાજા બાબરને ઇબ્રાહીમના મુલક પર ચડી આવવા લખ્યું. બાબર ખુશીથી આવ્યા. ઈબ્રાહીમ હાર્યાં તથા મરાયે અને ગાગલા હિંદુસ્તાનના ધણી થયા.