પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૦૫
૧૦૫
હિંદનો ઇતિહાસ

દક્ષિણ પર અફગાનાના હુમલા ૧૦૫ ૫. આ વખતે ઉત્તર અને મધ્ય હિંદના જુદા જુદા પ્રતિામાં બધે મુસલમાન સરદારાએ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યાં હતાં. આ મુસલમાન સરદારમાંના ધણુાખરા અફગાન હતા અને પહેલાં તે તે પ્રાંતાના હાક્રમ હતા. પંજાબ, અંગાળા, જુવાનપુર, ગુજરાત, માળવા, અને સુલતાન કે સિધ એ બધા મુલકમાં પઠાણુ રાજાઓના અમલ હતા. અરવલ્લી ડુંગરાની પશ્ચિમ તથા દક્ષિણના રજપૂતાનાના પ્રદેશમાં કેટલાંક રજપૂત રાજ્યા હતાં, તેમાંનું મુખ્ય ઉદેપુર કે ચિતેડનું રાજ્ય હતું. ૬. દક્ષિણમાં એ મેઢાં રાજ્યો હતાં, મધ્યમાં પઠાણ રાજ્ય હતું તે બ્રાહ્મણી રાજ્યને નામે ઓળખાતું, અને દક્ષિણમાં વિજય- નગરનું હિંદુ રાજ્ય હતું. આ મેટા હિંદુ રાજ્યના તાબામાં આખું દક્ષિણ હિંદૂ પણ હતું. અગાને દક્ષિણમાં શી રીતે પથરાયા, બ્રાહ્મણી રાજ્ય તથા વિજ્યનગરનું રાજ્ય શી રીતે સ્થપાયાં, અને દક્ષિણ પાછળથી કેટલાંક નાનાં મુસલમાન રાજ્યમાં ક્રેવી રીતે વહેંચાઈ ગયું, તે હકીકત હવે પછી આવશે. ૩૨. દક્ષિણ પર અફગાનાના હુમલા ૪૦ સ૦ ૧૨૯૯થી ૧૧૩ર સુધી --- ૧. મુસલમાનેાએ પહેલવહેલી ખિલજી રાજાના વખતમાં દક્ષિણ પર ચડાઈ કરી. તે વખતે પૂર્વમાં જ્યાં તેલગુ ભાષા એલાય છે તે પ્રદેશ તૈલિંગણુ કહેવાતા. ત્યાં જૂનું અંત્ર રાજ્ય હતું અને તેનું મુખ્ય શહેર વરંતુળ હતું. પશ્ચિમ તરફના મુલક જ્યાં મરાઠી ભાષા ખેલાય છે તે મહારાષ્ટ્ર કહેવાતા અને તેની રાજગાદી દેવગિરિમાં હતી. દક્ષિણના ભાગ જ્યાં કાનડી ભાષા એલાય છે તે કર્ણાટક કહેવાતા. આ પ્રદેશમાં ઇ. સ. ૧૦૦૦થી ૧૩૧૦ એટલે