પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૦૬
૧૦૬
હિંદનો ઇતિહાસ

૧૬ હિંદના ઇતિહાસ સુમારે ૩૦૦ વર્ષે અલ્લાળ વંશના રજપૂત રાજાગ્માનું રાજ્ય હતું અને તેમની રાજગાદી મહેસૂરના મુલકમાં દારસમુદ્રમાં હતી. હૈદ્રાબાદની નૈઋત્ય કાણુમાં કાનડી અને મરાઠી અને ભાષા ખેલાય છે ત્યાં ચાલુકય વંશના રજપૂત રાનએનું સેંકડો વર્ષથી રાજ્ય હતું અને તેમની રાજગાદી હૈદ્રાબાદથી પશ્ચિમે ૧૦૦ માઇલને છેટે કલ્યાણમાં હતી. આઢિમામાં કેસરી વંશના રજપૂત રાજાઓનું ૬૦૦ વર્ષથી રાખ્યું હતું અને તેમની રાજગાદી કટકમાં હતી. દક્ષિ હિંદમાં બોં રાજ્યા હતાં, તેમાંનાં કેટલાંકમાં હ્રદ રાજાઓનો અમલ હતા. ૨. આપણે પહેલાં જણાવી ગયા છીએ કે ખિલજી વંશના ૧લા રાજા જલાલુદ્દીનના વખતમાં તેના ભત્રીજો અલાઉદ્દીન ઇ. સ. ૧૨૯૪માં ગાન ઘેડેસવારની એક નાની ટુકડી લઈ મહારાષ્ટ્રના સુધી ગયા અને ત્યાંના રાન્ન પાસેથી પુષ્કળ લઈ દિલ્હી પાછા ફર્યાં. અલ્લાઉદ્દીન રાળ થયે પાટ નગર દૈવિંગરી પૈસે તથા જવાહીર આખા ત્યારે તેણે દક્ષિણુ જીતવાના નિશ્ચય કર્યો. તેણે પોતાના સરદાર કાપુરને વારંવાર ત્યાં માકક્ષ્ા. કાર ઇ. સ. ૧૩૧૦માં દક્ષિણુમાં અને ઇ. સ. ૧૩૧૨માં આખા દક્ષિણુ હિંદમાં કરી વળી ત્યાંના રજપૂત રાજાઓને હરાવ્યા. એવું કહેવાય છે કે તે કંપ કામેરિનની નજીકના રામેશ્વરના દેવળ સુધી ગયેા હતા. ઉત્તરના ઠંડા પ્રદેશમાંથી આવેલા અગાના દક્ષિણના લેકા કરતાં વધારે જોરાવર હતા, તે આ વખતે પણ સિદ્ધ થયું. હિંદુ બહાદુરીથી લગ્મા પણુ ઠેર ઠેર હાર્યાં. તેમના દેવળામાંથી મુસલમાનેએ સેનું તથા જવાહીર લઈ લીધાં, તેમાંની મૂર્તિને પાડી તથા ભાંગી નાખી, અને જે લેાિ પાતાના દેવના રક્ષ માટે સામા થયા તેમને મારી નાખ્યા. બદાળ રામે ૯૦ વર્ષથી ધીમે ધીમે તે પ્રદેશમાં સૌથી સુંદર એવું એક દહેરૂં બાંધતા હતા તે મુસલમાનેએ અધુરૂં રખાવ્યું. હૈસુરમાં હુલેબિડમાં આ દહે છે અને તે જી પણ અધુરૂં છે.