પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૦૭
૧૦૭
હિંદનો ઇતિહાસ

દક્ષિણ પર અળાનેાના હુમલા લેબિડનું દહે ૩. ધારી અને ખિલજી રાજાએના લશ્કરમાં અફગાનિસ્તાનના પાડી મુલકમાંથી પોતાના સરદાર કે અમીરની આગેવાની હુઠળ જુદી જુદી બ્રણી કામનાં માણુસે દાખલ થયાં હતાં. વળી તે ઉપરાંત તુર્કસ્તાન અને મધ્ય એશિના બીજા મુલકમાંથી પશુ પાલેકા આવીને મહમદ ધારી અને ખીજા રાજાઓનાં લશ્કરમાં હિંદની લૂટથી પૈસાદાર થવાને દાખલ થયા હતા. જેની સાથે અથવા જેના તાબામાં કેટલાંક માસ હેાય તે અમીર કહેવાતા. જ્યારે અલ્લાઉદ્દીન, કાપુર, વગેરે ખિલજી વંશના રાજા તથા તબલખ વંશના રાજાએએ દક્ષિણ અને દક્ષિણ હિંદ જીત્યું ત્યારે તેમણે તે દેશમાં અમલ કરવાને અને તાખે થયલા હિંદુ રાજાએ પાસેથી વખતસર ખંડણી લેવાને કેટલાક સારાને કે અાશને મૂકયા હતા, આ મીરામાં જે બળવાન હતા તે કેટલીક મુદ્દત પછી પોતાને રાજા