પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૦૮
૧૦૮
હિંદનો ઇતિહાસ

૧૦૮ હિંદના ઇતિહાસ કહેવડાવવા લાગ્યા અને જ્યારે દિલ્હીના અફગાન રાજાએ નબળા અની તેમના પર અંકુશ રાખી શક્યા નહિ ત્યારે તે ખરેખર રાજા ‘મની સ્વતંત્ર થઈ ગયા. ૩૩. બ્રાહ્મણી રાજ્ય તથા વિજયનગરનું રાજ્ય ૧. મહમદ તબલખે શ્રેણી ખરાબ રીતે અમલ કર્યો તેથી તેના દક્ષિણના મુસલમાન સુખૈદાસ તેની સામા થયા અને તેમાંના મુખ્ય હુસન ગેંગુએ ઇ. સ. ૧૩૪૭માં સ્વતંત્ર રાજ્યગાદી ગુલબર્ગમાં રાખી. તેનું રાજ્ય બ્રાહ્મણી રાજ્યને નામે ઓળખાય છે. તે ઇ. સ. ૧૫૨૬ સુધી એટલે ૧૮૦ વર્ષ ટકયું. હાલમાં જે મુલકને ુદ્રાખાદ કહે છે તે બધા પ્રદેશ પર તેની સત્તા હતી, જ્યારે દિલ્હીમાં તમ્રલખ, સૈયદ, અને લાદી રાજાનું રાજ્ય હતું તે વખતે દક્ષિણુમાં બ્રાહ્મણી રાન્તઓને અમલ હતા. ૨. હુસન એક ગરીબ અગાન હતા. તેણે પેતાની જિંદગીનાં પહેલાં ૩૦ વર્ષ દિલ્હીના એંગુ નામના બ્રાહ્મણને ઘેર ખેતીના કામમાં ગાળ્યાં હતાં. એક દિવસ તેને ખેતરમાંથી દાઢેલું ધન જડ્યું, તે તેણું પેતે નહિ રાખતાં પેાતાના શેઠને સોંપી દીધું, ગંતુ તેના આ પ્રામાણિકપણાથી ઘણા ખુશ થયા અને દિલ્હીના રાજા સાથે પેાતાને પિછાન હતી તેથી તેને કહીને હુસનને સો થાડેસવારની ટૂકડીને ઉપરી નિમાવ્યેા. જ્યારે મહમદ તઘલખે દેવગર કે દોલતાબાદને પાટ નગર કરવાના પ્રયત્ન કર્યો ત્યારે હુસન બાકીનું લશ્કર ક્ષઈ દક્ષિણમાં જઈ બીજા બણુ ગાન સરદારાએ કર્યું હતું તેમ, એક ટૂંક વિસ્તારના મુલકના સુબેદાર બન્યા; ત્યાપછી થાડી મુતૅ તે સ્વતંત્ર થઈ ગયે. આ વખતે ગંડુએ તેને પોતાના પ્રધાન બનાવ્યા અને પતે હુસેન ગગ્ર બ્રાહ્મણી નામ ધારણુ કર્યું. બામણુ’ એ બાહ્મણ