પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૦૯
૧૦૯
હિંદનો ઇતિહાસ

બ્રાહ્મણી રાજ્ય તથા વિજયનગરનું રાજ્ય ૧૯ શબ્દને અપભ્રંશ છે. હુસન પછીના ખારાઓએ પણ શ્રાહ્મણ પ્રધાન રાખ્યા અને તેઓ પોતાની હૃદુ રૈયત તરક઼ સારી રીતે વર્યાં. ૩. બ્રાહ્મણુ રાજ્યની શરૂઆત થઈ તૅજ અરસામાં દક્ષિણની દાક્ષણે તુંગભદ્રા નદીને કાંઠે વિજયનગરમાં એક મેટું હિંદુ રાજ્ય સ્થપાયું. આ રાજ્યના સ્થાપનાર ભુક્કરાય અને હરહર નામના એ ભાઈ હતા. તેઓ કારે વરંગુળ લીધું ત્યારે ત્યાંથી નાસી ગયા હતા. વિજયનગર અર્વાચીન સમયનું મેટાંમાં મેાઢું હિંદુ રાજ્ય હતું. તે ઈ. સ. ૧૭૭૬માં સ્થપાયું અને ઇ. સ. ૧૫૬૫ સુધી એટલે આશરે ૨૩૦ વર્ષ રહ્યું. વિજયનગરના રાજાઓની સત્તા કૃષ્ણાથી કેપ કમેરિન સુધી આખા દક્ષિણુ હિંદ પર તેમના તાબામાં નાયકે હૃકેમ કહેવાતા ઘણુા નાના "ખંડી તાલુકદારા હતા, હતી. PHO વિજયનગરના રાજાનું હાથીખાનું