પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૧૧
૧૧૧
હિંદનો ઇતિહાસ

બ્રાહ્મણી રાજ્ય તથા વિજયનગરનું રાજ્ય ૧૧૧ એવું પણ્ લીધું, તે પોતાના લશ્કર સાથે નદી એળંગી વિજયનગરના રાજ્યમાં પેઠા અને ગરદ, શ્રી, કે કરાં જે મળ્યાં તેમને લાખની સંખ્યા પૂરી થઈ ત્યાંસુધી માર્યા. ત્યારપછી કૃષ્ણુરાજાને તેના બ્રાહ્મણુ પ્રધાને કહ્યું કે દેશ હાલમાં તમારા ઉપર કાપ્યા છે માટે તમારે સુલતાનના હુકમ માન્ય રાખી ખજાનામાંથી પૈસા આપવા.’ આ ઉપરથી તેણે પૈસા આપ્યા એટલે લડાઈ બંધ પડી. ૬. ગુલબર્ગમાં છ બ્રાહ્મણીરાજાએએ રાજ્ય કર્યું. ત્યારપછી અહમદશાહ નામના રાજા ઇ. સ. ૧૪૭૧માં ડિરમાં રાજગાદી લઈ ગયે. તે બ્રાહ્મણી વંદો સૈથી જોરાવર રાજા હતા. તેણે વિજયનગરના દેવરાજાને હરાવ્યું. તેથી દેવરાજાએ ભારે ખંડણી આપવાનું કબૂલ કર્યું અને પોતાની કરી તેને પરણાવી; પણ લગ્નની ધામધુમ ત્રણ દિવસ ચાલ્યા પછી જ્યારે સુલતાન પાતાની છાવણીમાં પા ગયે? ત્યારે તેના સસરા દેવરાજા તેને ડેડ સુધી વળાવવા ન જતાં વૈં સુધી ગયા, આથી મુલતાન ગુસ્સે થયા. તેણે તે બાબત તી ન કરતાં કેટલીક મુદ્દત પછી કરીથી લડાઈ આરંભી; આ વખત રાજાને પૂર્ણ જય મળ્યા અને સુલતાન નાસીપાસ થઈ મરણુ પામ્યા. ૭. ઇ. સ. ૧૯૦૦માં બ્રાહ્મણી રાજ્ય તૂટ્યું, ચાર અાન અમીરા રાજ્યના જુદા જુદા ભાગમાં અમલ કરતા હતા તે સુલતાનની ઝુંસરી કાઢી નાખી સ્વતંત્રપણે અમલ કરવા લાગ્યા અને મિરની આસપાસના થાડા મુલક સુલતાનના હાથમાં રહ્યા. વળી ઘેાડી મુત્ત પછી સુલતાનના મુખ્ય પ્રધાન બધી સત્તા ખેતાના હાથમાં લઈ જાતે બિરના સુલતાન બન્યુંt.