પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૧૨
૧૧૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૩૪. દક્ષિણનાં મુસલમાન રાજ્ય ૪૦ સ૦ ૧૫૦૦થી ૧૯૫૭ સુધી ૧. દક્ષિણમાં બ્રાહ્મણી રાજ્ય તૂટી મધ્યમાં બિડરનું રાજ્ય, ઉત્તરમાં વરાડ અને અહમદનગરના રાજ્ય, અને દક્ષિણમાં મજાપુર અને ગાવળકાંડાનાં રાજ્ય, એ પ્રમાણે પાંચ પઠાણુ રાજ્ય બન્યાં, બિજાપુર, અહમદનગર, અને વરા, એ ત્રણ રાજ્યની સત્તા દેવિગરે કે મહારાષ્ટ્રના જૂના રાજ્યના બધા મુલક પર હતો. ૧૧૨ ૨. ખિજાપુરનું રાજ્ય દક્ષિણની પશ્ચિમે મહારાષ્ટ્રના મુલકમાં ચુમુક આદિલશાહે ઈ. સ. ૧૪૮૯માં સ્થાપ્યું. યુસુફે તુર્કસ્તાનના સુલતાન મુરાદને હેકરા હતેા. મુરાદના મરણ પછી ચુસુપ્તે તેના ભાઈએ મારી નાખવાને પ્રયત્ન કર્યાં, તેથી તેની માએ તેને ઇરાન મેકલ્યા હતા. ઇરાન આવ્યા પછી તે ગુલામ તરીકે વેચાયે. આ સ્થિતિમાં તે બ્રાહ્મણી દરબારમાં દાખલ થયા અને ચડતાં મિજાપુરના સુબે। બન્યા. ત્યારપછી થાડીક મુક્તે બ્રાહ્મણી સુલતાન નબળા ઢાવાથી તેની ઝુંસરી કાઢી નાખી તે બિજાપુરમાં સ્વતંત્રપણે અમલ કરવા લાગ્યા. પ્રખ્યાત ચીમી આ આદિલશાહના વંશના એક અલીઆદિલ નામે રાન્નની રાણી હતી. તે અહમદનગરના નિઝામશાહની કુંવરી હતી. પેાતાના ધણીને રાજ્યકારભારમાં તે મદદ કરતી અને તેની સાથે ધાડૅસવાર થઈ લડાઈમાં જતી, દરબારમાં ખેસી તે રાજ્યનું કામ કરતી અને રાજ્યના તમામ લેકેની તેના પર ચાહના હતી. મેગલ રાજા ઔરંગઝેબના વખતમાં મરાઠા શિવાજી મહારાષ્ટ્રના રાજા અન્યા. તેણે આ બિન્નપુરના રાજ્યના ઘણા મુલક લઈ લીધા. ઇ. સ. ૧૯૮૬માં એરંગઝેબે પોતે બિજાપુર પર ચડાઈ કરી તે લીધું અને આદિલશાહી વંશના અંત આવ્યા.