પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૧૩
૧૧૩
હિંદનો ઇતિહાસ

દક્ષિણનાં મુસલમાન રાજ્યો ૧૧૩ B ૩. જે વર્ષમાં દ્મિાપુરનું રાજ્ય સ્થાપ્યું તે વર્ષમાં એટલે ઇ. સ. ૧૪૮૯માં નિઝામશાહે અહમદનગરનું રાજ્ય સ્થાપ્યું. આ નિઝામશાહુને બાપ બ્રાહ્મણ હતો, પણ નાનપણમાં ગુલામ તરીકે પકડાવાથી તેને વટલાઈ, મુસલમાન બનવું પડયું હતું. નિઝામશાહે અહમદનગર વસાવ્યું અને છ વર્ષ ઘેશ ધાલી ઢાલતાબાદ લીધું, ઇ. સ. ૧૫૯૫માં માગલ પાદશાહ અકબરના છોકરા સુરાદે અહમદનગરને ઘેરા ઘાલ્યા, ત્યારે આ નિઝામશાહના વંશને કાઈ રાજા ગાદી પર નહિ હાવાથી શહેરના લાકાએ ચાંખીખીને રાજપ્રતિનિધિ તરીકે મેલાવી, તેની ઉમ્મર આ વખતે ૫૦ વર્ષની હતી. તેણે અહમદનગર આવી મેગલેને હાંકી કાઢવા પોતાના સગા મિજાપુરના રાજાને મદદ માટે લખ્યું, કિલ્લાની દિવાલા સુધરાવી, અને લશ્કરની આગેવાની લીધી. માગલાએ કિલ્લાની દિવાલ નીચે સુરેંગ ફાડી કારૂં પાડ્યું, પણ તે અંદર બૂસવા જતા હતા. એવામાં ચાંદખીખી બખ્તર પહેરી હથિયારથી સજ્જ થઈ હાથમાં તરવાર લઈ ત્યાં આવી પહાંચી અને મેાખરાના દુશ્મનેને તેણે પાછા કાઢ્યા. અહમદનગરનું લશ્કર બૈરીને આવી બહાદુરીથી લડતી જોઈને શરમાઈ ગયું અને માગલા પર એટલા જોરથી ધસ્યું કે તેમને પાછા હઠવું પડયું. દિવાલમાં પડેલું બટકારૂં ચાંદીખીએ રાત્રે પુરાવી નાખ્યું અને ખીજે દિવસે એવા સમાચાર આવ્યા કે બિજાપુરના રાજા મદ્રે આવે છે. આથી માગલ સરદાર મુરાદે સલાહ કરી. મેગલને આ સલાહથી રાજ્યોને વરાડો મુલક મળ્યા, પશુ તેમને અહમદનગર છેડી જવું પડ્યું. પણ થૈડા વખત પછી બહાદુર રાણીને એક બળવાખારે મારી નાખી, ઍટલે અકબર પડે દક્ષિણમાં આવ્યો અને તેણે અહમદનગરના કિલ્લા તામે કર્યો; પરંતુ તે પાછા ગયા એટલે લિકંબર નામના એક સરદારે તે મુલક પાછા જીતી લીધા. આ મલિકંખના વંશજો પાસેથી શાહજહાનના વખતમાં મેગલેએ અહમદનગર જીતી લીધું. અહમદનગરના