પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૧૪
૧૧૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૪. ગાવળકાંડાનું રાજ્ય કુતુબશાહ નામના એક ઇરાનીએ ઇ. સ. ૧૫૧માં સ્થાપ્યું. આ કૃતુબશાહની પછીના રાજા અહમદે હૈદ્રાબાદ શહેર વસાવ્યું. ઈ. સ. ૧૮૭માં મેગલ પાદશાહ ઔરંગઝેબે ગાવળકાંડાને ઘેરા ધાક્ષે. ત્યાંના રાજાએ તેના લાંખી મુદ્દત સુધી બચાવ કર્યાં, પણ આખરે મેગલાએ તે જીતી લીધું અને માગલ રાજ્યમાં જોડી દીધું. ૧૧૪ પ. કાસમ ખરીદ નામના સરદારે બિરનું રાજ્ય સ્થાપ્યું. તે પ્રથમ ગુલામ હતે, પણ વધતાં વધતાં બ્રાહ્મણી રાજા મહમદના પ્રધાન બન્યા હતા. પાછળથી આ મહમદને તેણે કદમાં નાખ્યા અને પોતે બિડરના રાન્ન અન્યા. તેનાં વંશના સાતમા રાજાના વખતમાં ખિપુરના સુલતાને બિડર લીધું અને ઇ. સ. ૧૬૫૭માં આરંગઝેબે તે માગલ રાજ્યમાં જોડી દીધું. ૬. પાંચ રાજ્યામાં સૌથી નાનું વરાડનું રાજ્ય હતું. તે ઇમાદ ઉલ મુલ્યે ઇ. સ. ૧૪૮૪માં સ્થાપ્યું. ઇમાદ ઉલ મુલ્ક જાતે કાનડી બ્રાહ્મણ હતા; પણ વિજયનગર અને બ્રાહ્મણી રાજ્ય ઝઘડામાં કેદ પકડાવાથી મુસલમાન થયા હતા. બ્રાહ્મણી રાજ્યમાં તે વધતાં વધતાં વરાડના સુખ બન્યા હતેા અને વખત આવે વચ્ચેના ત્યાં સ્વતંત્રપણે અમલ કરવા લાગ્યું. તેની રાજગાદી ઇલિચપૂરમાં હતી. ઈ. સ. ૧૫૭૨માં અહમદનગરના રાજાએ વરાડ જીતી લીધું અને અકબરે તે પેતાના રાજ્યના છેવટના ભાગમાં લઈ લીધું. ૭. ઈ. સ. ૧૫૬૫માં દક્ષિણના ચાર ધ્રુસલમાન રાજાઓએ એકઠા થઈ વિજયનગરના જુદુ રાજય પર ચડાઈ કરી તે વખતે વિજયનગરમાં રામરાજા નામને અભિમાની અને ધાતકી રાજા રાજ્ય કરતા હતા. કૃષ્ણા નદીને કિનારે તાલિકાઢ મુકામે ભારે યુદ્ધ થયું, તેમાં મુસલમાનોએ હિંદુઓને હરાવ્યા, લાખે માઝુસે મરાયાં, અને મારું વિજયનગર ગ્રુહેર ઉજ્જડ થયું. ત્યારપછી કૃષ્ણાની દક્ષિણે ખધે હિંદુ ‘નાયક’ કે ‘પાળેગરા’ જે આજ સુધી વિજયનગરના તાબામાં રહી રાજય કરતા હતા તે સ્વતંત્ર થઈ ગયા.