પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૧૫
૧૧૫
હિંદનો ઇતિહાસ

માગલ પાદશાહે ૩૫. માગલ પાદશાહા ૧૧૫ ૧. સૂગલ કે મેગલ એ મેગલ શબ્દને અપભ્રંશ છે. સુગલાનું મૂળ રહેઠાણુ મધ્ય અશિશ્તામાં તુર્કસ્તાન અને ચીનની વચ્ચે આવેલા મેગાલિ પ્રાન્તમાં હતું. આ મુલકને તાñરી પણ કહેતા અને ત્યાં વસતા લેક તાતાર, સિથિયન, કે તુરાની કહેવાતા. આ નામો તેમને જુદે જુદે વખતે મળેલાં જાય છે, અસલના ગ્રીક લેખકાએ તેમને સિશિયન નામ આપ્યું હતું. ઇરાની લેખા તેમના દેશને તુરાન કહે છે અને તે ઉપરથી તેઓ કાઈ કાઈ વખત તુરાની કહેવાય છે. માંગેલ સાથે ૨. આમૅનું નૃનું રહેઠાણુ તુર્કસ્તાનના મુલકમાં હતું. ત્યાં તેમનાં કેટલાંક કુટુંબ હિંદુસ્તાનમાં નહિ આવતાં સ્થાયી રહ્યાં હતાં. કેટલાક જમાના પછી મુગલ કે તાતાર્ લેાકા પાતાના દેશ અને તુર્કસ્તાનની વચ્ચે આવેલા પહાડા એળંગી આ કુટું વસ્યા, તેમની કન્યાએ પરણ્યા, તેમની ભાષા શીખ્યા, અને આવી રીતે તેમની સાથે ભળી ગયા. તે તે વખતે તુકે કહેવાયા. તે જંગલમાં ભટકતા તાતાર લાકથી છેક જુદા હતા અને તેમના પ્રત્યે ધિક્કાર તથા તિરસ્કારથી વર્તતા. તેઓ ઊંચા, ગેારા, અને દેખાવડા હતા અને બ્રાખરા મેટી દાઢી રાખતા. તાતાર ટૂંકા ઢીંગણા, ચપટા ચહેરાવાળા, તથા પીળી ચામડીવાળા હતા. તેમન માં પહેાળાં હતાં. તે ચહેરા ઉપર બિલકુલ વાળ રાખતા નહિં, તેમની રીતભાત ઘણી ગંદી હતી અને જંગલી લેાકામાં અને તેમનામાં બિલકુલ ફેર નહાતે તુર્ક લેકની માફક તે મુસલમાની ધર્મ પાળતા, પણ નામનાજ મુસલમાન હતા. તાતાર અને તુર્ક લેકામાં માટલે બધા તફાવત હતા, છતાં આ તફાવન હદના લેકન જાણુવામાં નહિ હાવાથી તેમણે ઉત્તરમાંથી જે સધળા મુસલમાના આવ્યા તેમને મેગલ નામ આપ્યું અને જે માગલ પાદશાહેનું વૃત્તાંત