પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૧૬
૧૧૬
હિંદનો ઇતિહાસ

૧૧૬ હિંદના ઇતિહાસ હવે પછીના પ્રકરણમાં આવશે તેમને આ પ્રમાણે મેગલ નામ મળ્યું. તેઓ ખરેખર મેગેલિઆના માગલ ન હતા, પણ તુર્કસ્તાનના તુર્ક હતા, અને ખરૂં જોતાં તેમને તુર્ક પાત્શાહ કહેવા જોઈએ. ૩. હિંદના મુસલમાન રાજામાં આ મેગલ પાદશાહે સૌથી વધારે સત્તાવાળા હતા. મેગલ વંશમાં ૧૫ રાજા થયા, તેમાંના પહેલા છએ ઘણી પ્રસિદ્ધિ મેળવી; બાકીનની સત્તા માત્ર નામનીજ હતી. પહેલા છ માગલ પાદશાહે આબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાન, અને રંગજીબ. ૩૬. અહાદુર ખાખર Y૦ સ૦ ૧૫૨૬થી ૧૫૩૦ સુધી ૧. તૈમુરના મરજી પછી તેના રાજ્યના ઘણુા નાના નાના ભાગ પડી ગયા. તેમના એક તુર્કસ્તાનમાં થેડા વિસ્તારવાળા ખેાકંદનો મુલક શ્રેણી મુદ્દત પછી તેના પ્રપાત્ર (પૌત્રના પુત્ર) અને માખરના પિતાને ભાગે આવ્યા અને તેના મણુ પછી ભાખરને તેર વર્ષની નાની વયે મળ્યા, ૨. છાબર ગાદીએ બેઠા કે તરતજ તેને પેાતાના કાકા સાથે જિન્દગી બચાવવા લડવું પડયું. તેણે પોતાનું રાજ્ય ખાયું, પણ તુર્કસ્તાનના કેટલાક લટકતા સરદારા અને તેમની ટાળીએએ તે જુવાન શાહુજાદાને પેાતાને રાજા માન્યા અને કદી તન્યા નહિ, વર્ષમાં તેને એક પણ દિવસ ભાગ્યેજ લમાં લડાઈમાં તે કેટલીક વખતે જીતતા અને કેટલીક વખત તેને જીવ લઈ ત્યારપછીનાં વીસ વિતા ગયા હશે.