પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૧૭
૧૧૭
હિંદનો ઇતિહાસ

મહાદુર બામર ૧૧૭ નાસવું પડતું. તે અને તેના તુર્ક સાથી ધણી વાર ખુલ્લી જમીન પર ઉધાડામાં સૂતા અને ઘણી વાર માખા દિવસ બેડા ઉપરજ કાઢતા હતા. ૩. આખરે, ભાખરે દક્ષિણુ તરફના મુલકમાં જવાના નિશ્ચય કર્યો. તુર્કસ્તાનમાં ત્રણા સરદાચ તેના જેવાજ બહાદુર તેને ત્યાં મારું રાજ્ય સ્થાપવાની કંઈ આશા નહાતી. તે લડતા હતા અને તેણે એક પછી એક શહેરે ત્યાં હતાં; પણ તે સધળાં તે ફરીથી ખાઈ એઠા હતા અને પ્રથમના જેવાજ રહ્યો હતા. તેની ટાળાના માણસોને પણ તેની માફક સ્થાયી ઠામ નહોતા; તેથી તેમણે તેની સાથે આવવાનું કબુલ કર્યું તે હિંદુકુશ હાડાના ધામાં થઈ અજ્ઞાનિસ્તાનમાં આવ્યા. હતા, તેથી ઘણાં વર્ષથી ૪. ગાના લડાયક અને બહાદુર હતા; પણ ઉત્તરમાંથી આવેલા તુર્ક લડવૈયા તેમનાથી પણ વધારે બહાદુર અને જોરાવર હતા. આખરે થોડા વખતમાં કાબુલ અને ગિની કક્ષુબ્જે કર્યાં અને ત્યાં કેટલાંક વર્ષ રાજય કર્યું. આ દમિયાન તે હિંદુસ્તાનના પડાણ રાજાએ સાથે પાતાનું બળ અજમાવવાને ચાર વખત પંજાબમાં પેઢી અને દરેક વખત તે પ્રદેશના કેટલાક ભાગ છતી તે પેાતાના સરદારના હવાલામાં મૂકતા ગયા; ત્યારપછી પોતાનામાં હિંદ જીતવા જેટલી સત્તા આવી છે એમ લાગવાથી તેણે પેાતાના નિમકહલાલ સરદારાને અભિપ્રાય માગ્યા. તેઓએ એક મતે તેને પ્રયત્ન કરવાના આગ્રહ કર્યો. બાબર ૫. આ વખતે આખરની ઉમ્મર ૪૦ વર્ષની હતી, તેના લશ્કરમાં માત્ર ૧૭,૦૦૦ સિપાઈ આ હતા, પરંતુ તેમાંના દરેક સેસ લડાઈ એ