પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદના પર્વતો અને નદીઓ


અને ઈશાન ક્રાણુમાંથી ડુિંદમાં દાખલ થવાના રસ્તા બ્રહ્મપુત્રાએ કરેલા આ બારામાં રહેલા છે. ૬. હિમાલયની દક્ષિણે હિંદુસ્તાનનું વિશાળ મેદાન’ આવેલું છે. એ મેદાનમાં સિંધુ અને ગંગા નામની એ મેટી નદીઓ વહે છે. મેદાનના પશ્ચિમ ભાગને “સિંધુને નીચાણુ પ્રદેશ અને પૂર્વ ભાગને ‘‘ગંગાના નીચાણુ પ્રદેશ' કહે છે. આ મેટા મેદાનની દક્ષિણે વિધ્યાચળ અને સાતપુડા પર્વત હિંદની મધ્યમાં આડા પડેલા છે. જેમ ઉત્તરમાં હિમાલય પર્વત હિંદુસ્તાનના સપાટ પ્રદેશને અશિઆથી જુદા પાડે છે, તેવીજ રીતે વિધ્યાચળ હિંદના દક્ષિણ ભાગત હિંદુસ્તાનથી જુદા પાડે છે. ૬. હિંદુસ્તાનની દક્ષિણે આવેલા અને વિધ્યાચળને લીધે તેનાથી જુદા પડેલા, હૂંદના ભાગને #ખ્ખણુ કહે છે. (દખ્ખણુ એ ‘‘દક્ષિણ” શબ્દ અપભ્રંથ છે). વિધ્યાચળ પશ્ચિમ તરફ્ એકસરખી રીતે એક રિયા સુધી આવેલા છે, પરંતુ પૂર્વ તરફ તેની ઊંચાઈ શમી જઈ ‘‘છાટા નાગપુરના ઊચ્ચ પ્રદેશ” એ નામના સપાટ પ્રદેશ બન્યા છે, તેથી હિંદુસ્તાનમાંથી દખ્ખણમાં આવવાને સહેલામાં સહેલા રસ્તા વિધ્યા- ચળમાંથી પૂર્વ છેડાની અને દરિયાની વચ્ચે આવેલા છે અને હાલ દખ્ખણુમાં રહેતા લોકાના પૂર્વજો આ રસ્તે થઈમજ ત્યાં ગયા હતા. ૭. ૬ષ્ણુના મુલકમાં ધણા ડુંગર અને નદી આવેલી છે. તેની પશ્ચિમે પશ્ચિમબાટ નામના ઊંચા પહાડાની હાર અને પૂર્વમાં પૂર્વધાર નામના નીચા ડુંગરે છે. દખ્ખુની ધણીખરી નદી પશ્ચિમઘાટમાં ઉત્પન્ન થઈ પૂર્વધાટના બારામાં થઈને સમુદ્રમાં પડે છે. આ ધાટા અને દરિયાની વચ્ચે નીચાણુમાં જમીનની પટી આવેલી છે તે પરી ઉત્તમાં સાંકડી છે. પરંતુ દક્ષિણમાં પહેાળી થતી જવાથી તેને કર્ણાટક કે દક્ષિણુ હિંદના સપાટ પ્રદેશ’ અને છે. ઉત્તરમાંથી દક્ષિણ હિંદમાં આવવાના રસ્તે પૂર્વધાઢ અને દરિયા વચ્ચેના આ નીચાણના પ્રદેશમાં થઈને છે.