પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ

%

૨. આર્ય લોકા www. ૧. વેદ એ ઘણા પ્રાચીન કાળના હિંદમાં વસનારા લાકા વિષે માહીતી આપનારૂં જૂનામાં જૂનું પુસ્તક છે. આ પુસ્તકમાં આપણુને એવી હકીકત મળે છે કે આશરે ૪,૦૦૦ વર્ષ પર હુદના વાયત્ર્ય કાણમાં પંજાબમાં કદાવર ગારા માણસાની જુદી જુદી જાતા રહેતી હતી. આ લેકા પાતાને આપ્યું કે ઉમદા કહેતા અને આપણે પણ તેમને “આર્ય” હીશું. ૨. અગાનિસ્તાનમાં થઈ હિમાલયના પાટા ઓળંગી હિંદમાં આવ્યા પહેલાં આ લેક હાલના તુર્કસ્તાનના પ્રદેશમાં વસતા હતા. તે ઊંચા, ગારા, અને સુંદર હતા. તેમનાં કપાળ ભવ્ય હતાં અને પશ્ચિમ તરફ માંગલિઆના મુલકમાં રહેનારા પહેાળા ચહેરાવાળા તથા પીળી ચામડીવાળા તુરાની કે તાતાર લેાકાથી તે દેખાવમાં ઘણા ખુદા પડતા હતા. ૩. આ આર્ય લા ગામડાં તથા નાના કસ્બામાં રહેતા અને ઘણા બળદ તથા ઘેટાં રાખતા. તેએ જમીન ખેડતા, ઘઉં તથા જવ પકવતા, કાંતતા અને લુગડાં વણતા. તેમને લોઢાનાં બનાવવાની કારીગીરી સૂઝી નહેાતી, પણ તેને બદલે તે પર કલાઈ અને તાંબું ગાળી તેનું મિશ્રણ કરી કાંસું અનાવી જાણુતા અને તેના છરા તથા ભાલા બનાવતા. હથિયાર અગ્નિ દેવતા ૪. પાસે પાસે રહેતાં કેટલાંક કુટુંએ મળીને તેમની એક જાત કે ટાળી બનતી. માવી દરેક ટાળીને એક મુખી કે આગેવાન હતા, તેની સરદારી નીચે તે ટીના લોકા લડાઈમાં જતા આ ટાળ દિવસે દિવસે મેૉટી થતી ગઈ, તે એટલે સુધી કે આખરે તે અધીના તેમના જૂના રહેઠાણુમાં સમાવેશ થઈ શક્યો નહિ, તેથી કેટલીક નૈઋત્ય "કાણુમાં ગઈ અને જે પ્રદેશમાં તે વસી તે ‘આર્ય' ઉપરથી ઇરાન કહેવાય. ખીજી કેટલીક ટાળીએ હિંદમાં માવી અને લાંબા વખત સુધી પંજાબમાં ઘર કરીને રહી.